Dilni Rani

રાધા રોણી (રાધા રોણી)
મારા દિલની રોણી (મારા દિલની રોણી)

રાધા રોણી (રાધા રોણી)
મારા દિલની રોણી (મારા દિલની રોણી)
એ, રાધા રોણી બેઠો રે રંગ મોલ મા, પિયુ બેઠો પરદેસ
એ, રાધા રોણી રિહોણો નોની વાત મા, સાજણ લખે સંદેશ
હે, રાધા રોણી ચમ રિહોણો તમે ઓમ
ગોરી મારા, દલ મા એક તારુ નોમ (નોમ, નોમ, નોમ)
એ, રાધા રોણી બેઠો રે રંગ મોલ મા, સાજણ બેઠો પરદેસ
એ, રાધા રોણી રિહોણો નોની વાત મા, સાજણ લખે સંદેશ

હવ, તારી ખાતર ગોરી, આયો હું ગોમડું સોડી
જોજે ભૂલથીયે ના દિલ દેતી તોડી
હો, ગોરી મારી, તારી ખાતર ગોરી, આયો હું ગોમડું સોડી
જોજે ભૂલથીયે ના દિલ દેતી તોડી
હે, તારા નકારે જાશે મારો પ્રાણ, વાગ્યું જોણે ઘાયલ દલડે બાણ (બાણ, બાણ, બાણ)
એ, રાધા રોણી બેઠો રે રંગ મોલ મા, સાજણ બેઠો પરદેસ
એ, રાધા રોણી રિહોણો નોની વાત મા, સાજણ લખે સંદેશ

હવ, હતો હું કામ માં થોડા, phone ઉપાડ્યો મોડા
એમાં રિહામણા હોય ના બકુડા
હે, બકુડી મારી, હતો હું કોમ માં થોડા, phone ઉપાડ્યો મોડા
એમાં રિહામણા હોય ના બકુડા
હે, કરું હું તો નોકરી બીજા ને ઘેર, નથી તારા બાપ ના જેવી મારે લેર (લેર, લેર, લેર)
એ, રાધા રોણી બેઠો રે રંગ મોલ મા, સાજણ બેઠો પરદેસ
એ, રાધા રોણી રિહોણો નોની વાત મા, સાજણ લખે સંદેશ
એ, રાધા રોણી બેઠો રે રંગ મોલ મા, પિયુ બૈઠો પરદેસ
એ, તારો સાજણ લખે સંદેશ
બકૂડી તારો સાજણ લખે સંદેશ



Credits
Writer(s): Manu Rabari, Mayur Nadiya
Lyrics powered by www.musixmatch.com

Link