Aa Shaher

રોક્યું કોઇ થી ના રોકાઈ જે બાંધ્યું ના બંધાઈ
નદી ની જેમ આ શેહર વહેતું જાય છે
(વહેતું જાય છે, વહેતું જાય છે, વહેતું જાય છે, વહેતું જાય છે)
સુખી લાગણી ઓ ભીંજાવે પ્રેમ આ સૌને પલાળે
વાદળ ની જેમ આ શેહર વરસતું જાય છે

રોક્યું કોઇં થી ના રોકાઈ જે બાંધ્યું ના બંધાઈ
નદી ની જેમ આ શેહર વહેતું જાય છે
સુખી લાગણી ઓ ભીંજાવે પ્રેમ આ સૌને પલાળે
વાદળ ની જેમ આ શેહર વરસતું જાય છે

ઈશ એનો સાદ પાડે રે

આઓ તમને બોલાવે રે

એની રંગબેરંગી પાંખો હવા સંગ કરતુ વાતું
પતંગિયું છે આ શેહર ઉડતું જાય છે
એની રંગબેરંગી પાંખો હવા સંગ કરતુ વાતું
પતંગિયું છે આ શેહર ઉડતું જાય

અહીં લાગણીયો ના trafic jam થાય છે
અહીં કામ સમય પણ આરામે થાય છે (આરામે થાય છે)
અહીં Romeo-Juliet ના મેળાઓ જામે છે
પ્રેમ આ લોકો અહીં ખુલે-ખુલે આમ થાય છે
અહીં Romeo-Juliet ના મેળાઓ જામે છે
પ્રેમ આ લોકો અહીં ખુલે-ખુલે આમ થાય છે

અહીં આખો ના ઈશારે જોબન આપકા મારે
ધડકન નું જેમ આ શેહર ધબકતું જાય છે
ક્યારેક કાણું, ક્યારેક સીધું, વાંકુ-ચૂકું, જડકે-ધીમું
કીડી ની જેમ આ શેહર ચાલતું જાય છે

પ્રેમ ની હવામાં ખીલે છે ફૂલ છે સમર જ્યાં હોઈ છે
રેહવું મદમસ્ત આ શેહર નરું છે
આ શેહર ની મદમસ્તી માં ખોવા જેવું છે
અમદાવાદ, અમદાવાદ જોવા જેવું છે
અમદાવાદ, અમદાવાદ જોવા જેવું છે

અનોખી હવા, સદરદી દવા
અલગારી અલમસ્ત કિસ્સા જબરજસ્ત
ઉમંગ થી ભરેલા એના કણ-કણ
રૂ જેવી ઊડતી હર ક્ષણ છે
મસ્તી ની છાસ મોળું માખણ છે
આ ઘુમર વલોણું વલોવા જેવું છે

અમદાવાદ, અમદાવાદ જોવા જેવું છે
અમદાવાદ, અમદાવાદ જોવા જેવું છે
અમદાવાદ, અમદાવાદ જોવા જેવું છે
અમદાવાદ, અમદાવાદ...

ઠેસ મારીને ઉછળતું ફેર ફુદેડીયું એ ફરતું
ગરબા ની જેમ આ શેહર ઘુમતું જાય છે
ઠેસ મારીને ઉછળતું ફેર ફુદેડીયું એ ફરતું
ગરબા ની જેમ આ શેહર (ઘુમતું જાય છે)

એને દિલ માં ઉતારો રે, woah-oh...
થોડો સમય તો કાઢો રે



Credits
Writer(s): Avdesh Babarriya, Dev Keshwala, Jigrra Jigrra
Lyrics powered by www.musixmatch.com

Link