Dada Jee Dada Jee

દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
હો અનંત જન્મોની શોધ હતી
આ જગત ક્યા આધારે ચાલે છે
છે કર્તા કોણ પુણ્ય પાપ શું છે
કર્મો કેમ બંધાય ને છૂટે છે
સુરતના સ્ટેશને દૂર અંધકાર થયો
જગતના રહસ્યો સહુ ખુલ્લા થયા
દાદા ભગવાન દાદા ભગવાન
અંબાલાલ માહીં પ્રગટ થયા
દાદા ભગવાન દાદા ભગવાન
અંબાલાલ માહીં પ્રગટ થયા
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી

આખા બ્રહ્માંડના એકેએક પરમાણુમાં ફરી આવ્યા
જેમ છે એમ વિશ્વને જોયું જાણ્યું
પૂર્ણ કેવળદર્શનને પામ્યા
ચાર ડિગ્રી ઉણપ રહી કેવળજ્ઞાનમાં
તેથી જગતને કામ લાગ્યા
માઈનસ માર્કવાળા માટે છે તેઓ પૂર્ણ પ્રગટ પરમાત્મા
હવે આખા જગતનું પૂઠિયું ફરીને રહેશે
કળિકાળે પંચમ આરામાંથી ચોથા આરા તરફ જીવો ચાલ્યા
દાદા ભગવાન દાદા ભગવાન અંબાલાલ માહીં પ્રગટ થયા
દાદા ભગવાન દાદા ભગવાન અંબાલાલ માહીં પ્રગટ થયા
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી દાદાજી



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link