Namo Namami

નમો નમામી તીર્થંકરમ્
સકલ બ્રહ્માંડે પુરુષોત્તમ
કેવલ્ય જ્ઞાન ધારકમ્
પુરુષોત્તમ આત્યંતિક કલ્યાણ કરમ્
ૐ નમો નમામી તીર્થંકરમ્
ૐ નમો નમામી તીર્થંકરમ્

જ્ઞાન વિજ્ઞાન કમળ અક્રમ ખૂલ્યા
અનંત અનંત ભાવ ભેદે ભર્યા ભૂતળ પ્રગટ્યા
ૐ નમો અરિહંતાણં
ૐ નમો અરિહંતાણં
ૐ નમો અરિહંતાણં
શ્રવણમ્
કિર્તનમ્
સ્મરણમ્
પાદ સેવનમ્
અર્ચનમ્
વંદનમ્
દાસ્યમ્
સખ્યમ્
આત્મનિવેદનમ્
સુભક્તિમ્ સમર્પયામી
સુભક્તિમ્ સમર્પયામી
સુભક્તિમ્ સમર્પયામી
હા હા હા હા હા હા હા હા હા
ભારત સાથે ઋણાનુબંધ અનુસંધાને હિસાબી બંધ
ખેંચે વિદેહે એમના શરણ એમના દર્શનથી મોક્ષ ચયન
ૐ નમો અરિહંતાણં
ૐ નમો અરિહંતાણં
ૐ નમો અરિહંતાણં
ૐ નમો અરિહંતાણં

ઓ એક ક્ષણ સ્વ પરિણતિ એને સમયસાર કહ્યો
વીણ જ્ઞાની એ પામવો દુલર્ભ દુલર્ભ રહ્યો
પ્રત્યક્ષ જ્ઞાની કૃપા થકી પ્રાપ્ત એ સહજમાં
કોટિ નમન આ કાળને જેને ખોળે જ્ઞાની રમ્યા
ઊઠ્યો જગત પુણ્યોદય હા હા
ૐ વંદન વંદનમ્ આ આ
જ્ઞાની પુરુષ વંદનમ્
જ્ઞાની પુરુષ વંદનમ્



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link