Padharo Simandhar

પધારો સિમંધર સ્વામી શ્રી ત્રિમંદિરે ચેતના ઉતારો

પધારો

તરસે ધરતી ભરત ભૂમિની મોક્ષની આશે પ્રાણ મુકીને

જ્ઞાની મળતાં જાગ્યો આતમ દાદા મળતાં જાગ્યો આતમ
આપ્તપુરૂષનો સહારો
પધારો સિમંધર સ્વામી શ્રી ત્રિમંદિરે ચેતના ઉતારો પધારો

કળિકાદવમાં ખૂંપેલાને અનંત ભવથી રખડેલાને
કળિકાદવમાં ખૂંપેલાને અનંત ભવથી રખડેલાને
કરૂણાસાગર કરુણા રેડીને
કરૂણાસાગર કરુણા રેડીને
ભૂલકાને આજે ઉગારો સિમંધરી શક્તિ અહીં વરસી
ખૂલી ગઈ મોક્ષની બારી
પધારો સિમંધર સ્વામી શ્રી ત્રિમંદિરે ચેતના ઉતારો
પધારો

જિનમુદ્રા અકર્તા પદ વાત્સલ્ય નીતરે નેણ સ્વચ્છ

હ્રદય ઠારિણી કસાયો કાપીણી
હ્રદય ઠારિણી કસાયો કાપીણી
સ્યાદવાદ કિનારો સિમંધરી સુરક્ષિત ઊભરી
નાચી ઉઠયા ગાંધર્વો કિન્નરી
પધારો સિમંધર સ્વામી શ્રી ત્રિમંદિરે ચેતના ઉતારો
પધારો સિમંધર સ્વામી શ્રી ત્રિમંદિરે ચેતના ઉતારો પધારો

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link