Chaand Ne Kaho

ખુટે ભલે રાતો પણ વાતો આ ખુટે નહી
વાતો એવી તારી-મારી
ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા
મીઠી-મીઠી વાતો વાળી

ચાંદ ને કહો આજે આથમે નહી
ચાંદ ને કહો આજે આથમે નહી

પળ વીતી જાયે ના
વાત રહી જાયે ના
આ વાત અધુરી આજે
ચાંદ ને કહો આજે આથમે નહી
ચાંદ ને કહો કે આજે આથમે નહી

થોડા સપના તારા, થોડા સપના મારા આજે
આંખો માં ભરી લઇએ
કે વાદળની પાંખો પર થઇ ને સવાર આજે
આભ માં ફરી લઇએ

આંખો આખી રાતો ભલે કરતી રે વાતો
આજે કોઇ એને ટોકે રે નહી

ચાંદ ને કહો આજે આથમે નહી
ચાંદ ને કહો કે આજે આથમે નહી

(કી યા રબ કી ઝોલી માં નોની સી જીવ મારું)
(ઝોલી ભીગી આઈ ઓ)
(ઝોલી ભીગી આઈ)

(કી યા રબ કી ઝોલી માં નોની સી જીવ મારું)
(ઝોલી ભીગી આઈ ઓ)
(ઝોલી ભીગી આઈ)

(મૈં ઝોલી ભીગી આઈ ઓ)
(મૈં ઝોલી ભીગી આઈ ઓ)
(મૈં ઝોલી ભીગી આઈ ઓ)
(મૈં માએ- હાએ આરા)

(મૈં ઝોલી ભીગી આઈ ઓ)
(મૈં ઝોલી ભીગી આઈ ઓ)
(મૈં ઝોલી ભીગી આઈ ઓ)
(મૈં માએ- હાએ આરા)

એક સુર છે તારો, એક સુર છે મારો
એને ગીત માં વણી લઇએ
કે ધુમ્મસ ની પારે થોડુ ઓઝલ થઇ આજે
આભમાં ભળી જઇએ
રાતો વહેતી રે આતો, એને કેહતી રે વાતો આજે
કોઇ એને રોકે રે નહી

ચાંદ ને કહો આજે આથમે નહી
ચાંદ ને કહો આજે આથમે નહી

પળ વીતી જાયે ના
વાત રહી જાયે ના
આ વાત અધુરી આજે
ચાંદ ને કહો આજે આથમે નહી
ચાંદ ને કહો કે આજે આથમે નહી

(મૈં ઝોલી ભીગી આઈ ઓ)
(મૈં ઝોલી ભીગી આઈ ઓ)
(મૈં ઝોલી ભીગી આઈ ઓ)
(મૈં માએ- હાએ આરા)



Credits
Writer(s): Narendra Singh
Lyrics powered by www.musixmatch.com

Link