Rajoharan No Prem

રજોહરણનો પ્રેમ
રજોહરણનો પ્રેમ
થઈ ગયો રજોહરણનો પ્રેમ
રજોહરણનો પ્રેમ
દેવગુરુ ની કેવી થઈ રેહેમ
રજોહરણનો પ્રેમ
રજોહરણનો પ્રેમ
થયો રે થયો રજોહરણનો પ્રેમ
રજોહરણનો પ્રેમ

સ્વાર્થ ભરેલો સ્નેહ એ તો રાગ છે
પરમાતમનો પ્રેમ એ વિરાગ છે
સ્વાર્થ ભરેલો સ્નેહ એ તો રાગ છે
પરમાતમનો પ્રેમ એ વિરાગ છે
સંસારીના રાગમાં બસ આગ છે
પ્યારા પ્રભુનાં પ્રેમમાં બસ બાગ છે

અનંતકાળે સાચો થયો આજ પ્રભુચરણનો પ્રેમ
અનંતકાળે સાચો થયો આજ પ્રભુચરણનો પ્રેમ
રજોહરણનો પ્રેમ
રજોહરણનો પ્રેમ
થઈ ગયો રજોહરણનો પ્રેમ
રજોહરણનો પ્રેમ

મને પ્રેમ કરનારને પણ ક્યારેય હું નહીં દુઃખી કરીશ
મને દુઃખી કરનારને પણ હૃદયથી હું પ્રેમ કરીશ
મને પ્રેમ કરનારને પણ ક્યારેય હું નહીં દુઃખી કરીશ
મને દુઃખી કરનારને પણ હૃદયથી હું પ્રેમ કરીશ
સૌને સુખી કરતો રહું ને સૌને કરું હું પ્રેમ
સૌને સુખી કરતો રહું ને સૌને કરું હું પ્રેમ

ગુરુમાં કરશે યોગ-ક્ષેમ
ગુરુમાં કરશે યોગ-ક્ષેમ
કથિર પણ બની જાશે હેમ
ગુરુમાં કરશે યોગ-ક્ષેમ
સાક્ષાત્ જિનવરની જેમ

રજોહરણનો પ્રેમ
રજોહરણનો પ્રેમ
થયો રે થયો રજોહરણનો પ્રેમ
રજોહરણનો પ્રેમ

જ્યાં છે સુખ નથી દુઃખ નથી વાસનાની ભૂખ
નથી તાત નથી માત નથી માતની પણ કુખ
જ્યાં છે સુખ નથી દુઃખ નથી વાસનાની ભૂખ
નથી તાત નથી માત નથી માતની પણ કુખ
જ્યાં આરામ નથી કામ નથી સુબહ ને શામ
જ્યાં આરામ નથી કામ નથી સુબહ ને શામ
નથી નામ નથી ગામ જવું મારે મુક્તિધામ
નથી નામ નથી ગામ જવું મારે મુક્તિધામ
જવું મારે મુક્તિધામ
જવું મારે મુક્તિધામ
જવું મારે મુક્તિધામ
જવું મારે મુક્તિધામ



Credits
Writer(s): Copyright Control, Raj Vihar, Rajsundar Vijayji
Lyrics powered by www.musixmatch.com

Link