Jivan Anjali Thajo Maru

જીવન અંજની થાજો મારુ
જીવન અંજની થાજો
જીવન અંજની થાજો મારુ
જીવન અંજની થાજો

ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યા નું જળ થાજો
ભૂખ્યા કાજે ભોજન બનજો
તરસ્યા નું જળ થાજો

દીન દુખિયા ના આંસુ રોતા
દીન દુખિયા ના આંસુ રોતા
અંતર કદી ના ધરાજો મારુ

જીવન અંજની થાજો મારુ
જીવન અંજની થાજો

સત ની કંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો
સત ની કંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો

ઝેર જગત ના જીરવે જીરવે
ઝેર જગત ના જીરવે જીરવે
અમૃત ઉર ના ખાજો મારુ

જીવન અંજની થાજો મારુ
જીવન અંજની થાજો

વણથાક્યા ચરણો મારા નિત
તારી સમીપે લાજો
વણથાક્યા ચરણો મારા નિત
તારી સમીપે લાજો

હૈયા ના પ્રત્યેક સ્પંદને
હૈયા ના પ્રત્યેક સ્પંદને
તારું નામ રટાજો મારુ

જીવન અંજની થાજો મારુ
જીવન અંજની થાજો

વમળો ની વચ્ચે નૈયા મુઝ
હાલક ડોલક થાજો
વમળો ની વચ્ચે નૈયા મુઝ
હાલક ડોલક થાજો

શ્રદ્ધા કેરો દીપક મારો
શ્રદ્ધા કેરો દીપક મારો
નવ કદીયે ઓલવાજો મારુ

જીવન અંજની થાજો મારુ
જીવન અંજની થાજો
જીવન અંજની થાજો મારુ
જીવન અંજની થાજો



Credits
Writer(s): Kaumudi Munshi, Karsandas Manek
Lyrics powered by www.musixmatch.com

Link