Kumbh Ghadulo Bhari Lave Maro Saybo

હો.કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો.2
હો.સંકર જલડે નાય... મારો ભોરુયો નાથ જલડે નાય.
હાલો મારી સય્યરો હલો મારી બેનડિયો ગણેશ વધાવવા જયયે.2
હો.કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો.2

હો... હો... ઉમિયાં જીના વાલો અંગે થિ ઉતર્યા.2
હો.પાર્વતી પુત્ર કેવાય. રૂડા એ ગૌરી નંદ કેવાય.
એ .હાલો હાલો...
હાલો મારી સય્યરો હાલો મારી બેનડિયો ગણેશ વધાવવા જયયે.2
હો.કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો.2

હો... હો... હો... હાથ માં કંકાવતી ચોખલીયા નો થાર લય.2
હો.મોતીડે ચોક પુરાય.હવે મોતીડે ચોક પુરાય
એ.હાલો હાલો
હાલો મારી સય્યરો હાલો મારી બેનડિયો ગણેશ વધાવવા જયયે.2
હો.કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો.2



Credits
Writer(s): Rahul B. Seth
Lyrics powered by www.musixmatch.com

Link