Bedu Bedu Sonanu Bedu

એ બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે
બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે
એ બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે
બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે

એ મારે હારીજ શહેર નોતું હરવું, બેડું મારું રણકે સે
મારે હારીજ શહેર નોતું હરવું, બેડું મારું રણકે સે
એ મારા ભોળા રાધનપુર ને ભુલ્યું, બેડું મારું રણકે સે
મારા ભોળા રાધનપુર ને ભુલ્યું, બેડું મારું રણકે સે

એ બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે
બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે

એ મારે ભાભર શહેર નોતું હરવું, બેડું મારું રણકે સે
મારે ભાભર શહેર નોતું હરવું, બેડું મારું રણકે સે
એ મારા ભોળા સરા શહેર ને ભુલ્યું, બેડું મારું રણકે સે
મારા ભોળા સરા શહેર ને ભુલ્યું, બેડું મારું રણકે સે

એ મારે પાટણ શહેર નોતું હરવું, બેડું મારું રણકે સે
મારે પાટણ શહેર નોતું હરવું, બેડું મારું રણકે સે
એ મારા ભોળા ડીસા શહેર ને ભુલ્યું, બેડું મારું રણકે સે
મારા ભોળા ડીસા શહેર ને ભુલ્યું, બેડું મારું રણકે સે

એ બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે
બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે

એ મારે શેરપુર ગોમ નોતું હરવું, બેડું મારું રણકે સે
મારે શેરપુર ગોમ નોતું હરવું, બેડું મારું રણકે સે
એ મારા ભોળા ભડિયા ગોમ ને ભુલ્યું, બેડું મારું રણકે સે
મારા ભોળા ભડિયા ગોમ ને ભુલ્યું, બેડું મારું રણકે સે

એ બેડું પોંક્યું આંબલીયા ની ડાળે, બેડું મારું રણકે સે
બેડું પાક્યું આંબલીયા ની ડાળે, બેડું મારું રણકે સે
એ બેડું મેલ્યું સરવરિયા ની પાળે, બેડું મારું રણકે સે
બેડું મેલ્યું સરવરિયા ની પાળે, બેડું મારું રણકે સે

એ બેડું બેડું સોનાનું સે બેડું, બેડું મારું રણકે સે
બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે

એ બેડે મેલી રૂપાની ઈંઢોણી, બેડું મારું રણકે સે
બેડે મેલી રૂપાની ઈંઢોણી, બેડું મારું રણકે સે

એ બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે
બેડું બેડું સોનાનું બેડું, બેડું મારું રણકે સે

Credits
Writer(s): Arvindkumar Dalsukhbhai Nadariya, Hamirji Thakor
Lyrics powered by www.musixmatch.com

Link