Manngamtu

આંખો માં આવ્યું એ સપનું રુ-બ-રુ
રંગાયું મન મારુ જાણે હું-બ-હું
મારા મન ના પાના પર લખતી જાઉં છું
ખુદ ને હું બસ તારી કરતી જાઉં છું

મન ગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે
મન ગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે

લાગણી સ્નેહ ની મલકાતી હવે
ચાંદ ની સ્મિત માં છલકાતી હવે
Ooh-ooh, પ્રીત નું ગીત તું, ગાયા હું કરુ
રૂહ નું નૂર તું, કાયા હું બનું

મન ગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે
મન ગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે

હો, રેતી ના દરિયા માં પગલાં હું કરું
મૃગજળ ના આકારે આવી હું મળું
હૂં, નસ-નસ માં ઢસ-મસતું, ઉંમટયું આજે પુર
તુંજ માં હું મુજ માં તું, થઇ જઈએ ચંચુર

મન ગમતું કોઈ છે
મન ગમતું કોઈ છે



Credits
Writer(s): Parth Bharat Thakkar, Aishwarya Majmudar
Lyrics powered by www.musixmatch.com

Link