Dhime Dhime Mara Sapnama (From "Passport")
ધીમે-ધીમે મારા સપનાં માં આવી તું tweet કરે
સૂની-સૂની મારી જિંદગી ને સ્પર્શી તું sweet કરે
હો, ધીમે-ધીમે મારા સપનાં માં આવી તું tweet કરે
હો, સૂની-સૂની મારી જિંદગી ને સ્પર્શી તું sweet કરે
મારી યાદોમાં, મારી વાતોમાં, મારાં ગીતોમાં બસ તું

સાવ અચાનક ચહેરા ઉપર post કરે તું smile
ઉઘડી જાતી બંદ પડેલી લાગણીઓની file
હો, સાવ અચાનક ચહેરા ઉપર post કરે તું smile
ઉઘડી જાતી બંદ પડેલી લાગણીઓની file
નજર નજરમાં તારી સાથે પહેલાં પ્રેમની date કરું
તું જો કહે તો તારા માટે જનમ-જનમ હું wait કરું

મારી Selfie માં, મીઠી કુલ્ફી માં, નવી smiley માં બસ તું

હોઠને મારા તારા નામની પડી ગઈ છે ટેવ
મારા દિલની heart disc માં થતી જાય તું save
Hmm, હોઠને મારા તારા નામની પડી ગઈ છે ટેવ

Lock થયેલી love story ને password થી ખોલી દે
મનગમતાં આ સગપણનું બસ નામ હવે તું બોલી દે

તારા heart sweet માં, મારી back seat માં
તારા let's meet માં બસ હું

મારી યાદોમાં, મારી વાતોમાં, મારા ગીતોમાં બસ તું

મારા ગીતોમાં બસ તું

Credits
Writer(s): Mehul Surti, Chirag Tripathi
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
All Album Tracks: Dhime Dhime Mara Sapnama (From "Passport") >
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.