Dilma Chhupavyo

દિલમાં છુપાવ્યો દરિયો, ડૂબવાનો ડર નથી
દિલમાં છુપાવ્યો દરિયો, ડૂબવાનો ડર નથી
નભ ને ભર્યું નયનમાં, ઉડવાનો ડર નથી
દિલમાં છુપાવ્યો દરિયો, ડૂબવાનો ડર નથી

રજકણ બનીને વિખરું, આંધી નો ડર નથી
રજકણ બનીને વિખરું, આંધી નો ડર નથી
ફૂલો લઈ સજું હું, ગુલશન નો ડર નથી
દિલમાં છુપાવ્યો દરિયો, ડૂબવાનો ડર નથી

ખાલી જીવનનો જામ છે, ભરવાનો ડર નથી
ખાલી જીવનનો જામ છે, ભરવાનો ડર નથી
ખાલી જીવન નો જામ છે, ભરવાનો ડર નથી
થોડી વધારે પી લઉં, પડવાનો ડર નથી
દિલમાં છુપાવ્યો દરિયો, ડૂબવાનો ડર નથી

ચેહરો વિધુષક મારો, રડવાનો ડર નથી
ચેહરો વિધુષક મારો, રડવાનો ડર નથી
ફકીર થઈ કમલ ' ને જીવવાનો ડર નથી
દિલમાં છુપાવ્યો દરિયો, ડૂબવાનો ડર નથી

નભ ને ભર્યું નયનમાં, ઉડવાનો ડર નથી
દિલમાં છુપાવ્યો દરિયો, ડૂબવાનો ડર નથી



Credits
Writer(s): Kamlesh Sonawala, Pankaj Udhas
Lyrics powered by www.musixmatch.com

Link