Gogo Rono Aaya Re Gujaratma

ગોગો રોણો (ગોગો રોણો)
મારો ગોગો રોણો (મારો ગોગો રોણો)

ગોગો રોણો (ગોગો રોણો)
મારો ગોગો રોણો (મારો ગોગો રોણો)
એ, ગોગો રોણો આયા રે ગુજરાત માં ઘોડલે ઘુઘરમાળ

એ, ગોગો રોણો થયા ઘોડે અસવાર રે ઘમકે ઘુઘરમાળ

હે, બાપો મારો પારસમણી ભગવોન
બાપો મારો રાખે રે હઉ નું ધ્યોન (ધ્યોન, ધ્યોન, ધ્યોન)

એ, ગોગો રોણો આયા રે ગુજરાત માં ઘોડલે ઘુઘરમાળ

એ, ગોગો રોણો આયા રે ગુજરાત માં ઘોડલે ઘુઘરમાળ

હવ, ગરવી ગુજરાત માં, ૧૮ નાત માં
ગોગો પૂજાય મારો ગોમે રે ગોમ માં

હો, ગરવી ગુજરાત માં, ૧૮ નાત માં
ગોગો પૂજાય મારો ગોમે રે ગોમ માં

હે, બાપો મારો મણીદર સે મહારાજ
બાપો મારો રાખે રે હઉ ની લાજ (લાજ, લાજ, લાજ)
એ, ગોગો રોણો આયા રે ગુજરાત માં ઘોડલે ઘુઘરમાળ
એ, ગોગો રોણો આયા રે ગુજરાત માં ઘોડલે ઘુઘરમાળ

હવ, જુગે રે જુગ માં, યુગે રે યુગ માં
બાપો પૂજાણો મારો કલી કળજુગ માં
હો, જુગે રે જુગ માં, યુગે રે યુગ માં
બાપો પૂજાણો મારો કલી કળજુગ માં

હે, બાપો મારો શેષનાગ નો અવતાર
બાપો મારો શિવજી નો શણગાર (-ગાર, -ગાર, -ગાર)
એ, ગોગો રોણો આયા રે ગુજરાત માં ઘોડલે ઘુઘરમાળ

એ, ગોગો રોણો આયા રે ગુજરાત માં ઘોડલે ઘુઘરમાળ

હવ, શેભરીયા ગોગ ને, સોનગઢા ગોગ ને
ઘણી ખમ્મા "મારા ઝહલિયા ગોગ ને"
હો-હો, ભગતના ગોગ ને, જગતના જોગ ને
ઘણી ખમ્મા "મારા ધરતી ના ખમ ને"

હે, બાપો મારો માધૂપાવડી નો નાથ
જોડે બાપા મનું રબારી ને હાથ (હાથ, હાથ, હાથ)
એ, ગોગો રોણો આયા રે ગુજરાત માં ઘોડલે ઘુઘરમાળ

એ, ગોગો રોણો થયા ઘોડે અસવાર રે ઘમકે ઘુઘરમાળ
એ, ગોગો રોણો આયા રે ગુજરાત માં ઘોડલે ઘુઘરમાળ

ઘોડલે ઘુઘરમાળ
હો, ઝમકે ઘુઘરમાળ

Credits
Writer(s): Manu Rabari, Mayur Nadiya
Lyrics powered by www.musixmatch.com

Link