Chuski

Cheers

ચૂસકી, આ ચૂસકી
લે મસ્તી ની આ ચૂસકી
(ચૂસકી, આ ચૂસકી)
(લે મસ્તી ની આ ચૂસકી)

રાતો આ હસ્તી, કે ઝૂમે ચસ-ચસ્તી
રાતો આ હસ્તી, કે ઝૂમે ચસ-ચસ્તી...

કેમ છે? જોશ છે
હર ઘડી મદહોશ છે
શોક ના વાદળ મા ધૂંધળા હોશ છે
કેમ છે? જોશ છે
હર ઘડી મદહોશ છે
શોક ના વાદળ મા ધૂંધળા હોશ છે

ચૂસકી, આ ચૂસકી
લે મસ્તી ની આ ચૂસકી

રંગો વહે છે આ લાલ, લીલા, પીળા, blue
આજે જાણવું નથી કે મને થઈ ગયું શુ?
(રંગો વહે છે આ લાલ, લીલા, પીળા, blue)
(આજે જાણવું નથી કે મને થઈ ગયું શુ?)

રાતો આ હસ્તી, કે ઝૂમે ચસ-ચસ્તી
હે, રાતો આ હસ્તી, કે ઝૂમે ચસ-ચસ્તી...

કેમ છે? જોશ છે
હર ઘડી મદહોશ છે
શોક ના વાદળ મા ધૂંધળા હોશ છે
કેમ છે? જોશ છે
હર ઘડી મદહોશ છે
શોક ના વાદળ મા ધૂંધળા હોશ છે

(ચૂસકી, આ ચૂસકી)
(લે મસ્તી ની આ ચૂસકી)

સીમાઓ તોડી ને આજે બગડી જાશું
આંખો મિચીને આજે ગબડી જાશું
(સીમાઓ તોડી ને આજે બગડી જાશું)
(આંખો મિચીને આજે ગબડી જાશું)

રાતો આ હસ્તી, કે ઝૂમે ચસ-ચસ્તી
રાતો આ હસ્તી, કે ઝૂમે ચસ-ચસ્તી...

કેમ છે? જોશ છે
હર ઘડી મદહોશ છે
શોક ના વાદળ મા ધૂંધળા હોશ છે
કેમ છે? જોશ છે
હર ઘડી મદહોશ છે
શોક ના વાદળ મા ધૂંધળા હોશ છે

ચૂસકી, આ ચૂસકી
લે મસ્તી ની આ ચૂસકી
ચૂસકી, આ ચૂસકી
લે મસ્તી ની આ ચૂસકી
ચૂસકી, આ ચૂસકી
લે મસ્તી ની આ ચૂસકી



Credits
Writer(s): Kanojia Piyush Pushkar
Lyrics powered by www.musixmatch.com

Link