Mano Garbo Re

માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર
(માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર)
હે, રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર
(રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર)
ઓલી કુંભારી નાર તુતો સૂતી હોય તો જાગ
(ઓલી કુંભારી નાર તુતો સૂતી હોય તો જાગ)

માઁ ને ગરબો રે રૂડા કોડિયા મેલાવ
(માઁ ને ગરબો રે રૂડા કોડિયા મેલાવ)
માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર
(માઁ નો ગરબો રે રમે રાજ ને દરબાર)

માંડી માંગુ તારી પાશ, મારી પૂરી કરજે આશ
(માંડી માંગુ તારી પાશ, મારી પૂરી કરજે આશ)
માંડી માંગી-માંગી ને માંગુ એટલું
મારે આંગણિયે પધારો અંબા માવડી
(મારે આંગણિયે પધારો અંબા માવડી)

માંડી માંગુ તારી પાશ, મારી પૂરી કરજે આશ
(માંડી માંગુ તારી પાશ, મારી પૂરી કરજે આશ)
માંડી માંગી-માંગી ને માંગુ એટલું
મારે આંગણિયે પધારો અંબા માવડી
(મારે આંગણિયે પધારો અંબા માવડી)

ખેલ, ખેલ રે ભવાની માઁ જય-જય અંબેમા
(ખેલ, ખેલ રે ભવાની માઁ જય-જય અંબેમા)
હે, મારી અંબામા ને કાજે રે જય-જય અંબેમા
(હે, મારી અંબામા ને કાજે રે જય-જય અંબેમા)

(જય-જય અંબેમા, માંડી જય-જય અંબેમા)
(જય-જય અંબેમા, માંડી જય-જય અંબેમા)
ખેલ, ખેલ રે ભવાની માઁ જય-જય અંબેમા
(ખેલ, ખેલ, ખેલ રે ભવાની માઁ જય-જય અંબેમા)

હે, આવ્યા સુથારી ના બેટા (આવ્યા સુથારી ના બેટા)
હે, લાવ્યા બાજોટિયા જોટા (લાવ્યા બાજોટિયા જોટા)
હે, આવ્યા ડોશીડા ના બેટા (આવ્યા ડોશીડા ના બેટા)
હે, લાવ્યા ચૂંદલડી ના જોટા (લાવ્યા ચૂંદલડી ના જોટા)

હે, મારી અંબામા ને કાજે રે જય-જય અંબેમા
(હે, મારી અંબામા ને કાજે રે જય-જય અંબેમા)
(જય-જય અંબેમા, માંડી જય-જય અંબેમા)
(જય-જય અંબેમા, માંડી જય-જય અંબેમા)
ખેલ, ખેલ, ખેલ રે ભવાની માઁ જય-જય અંબેમા
(ખેલ, ખેલ, ખેલ રે ભવાની માઁ જય-જય અંબેમા)

તાલિયોના તાલે, ગાડીયોના તાલે ગોરી ગરબે ગૂમી ગાય રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
આસમાની, આસમાની ચૂંદડી માઁ લેહરૈયા લેહરાય રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત

ગોરો-ગોરો ચાંદલિયો ને દિલડો લાવે નાવલયો
ગોરો-ગોરો ચાંદલિયો ને દિલડો લાવે નાવલયો
કેહતી મન ની વાત રે, કેહતી મન ની વાત રે
કેહતી મન ની વાત રે, કેહતી મન ની વાત રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત

તાલિયોના તાલે, ગાડીયોના તાલે ગોરી ગરબે ગૂમી ગાય રે
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત
પૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત

રંગતાળી, રંગતાળી, રંગતાળી રે રંગ માં રંગતાળી
(રંગતાળી, રંગતાળી, રંગતાળી રે રંગ માં રંગતાળી)
માંડી હરશેખી માઁ મતવાલી કે રંગ માં રંગતાળી
(માંડી હરશેખી માઁ મતવાલી કે રંગ માં રંગતાળી)
રંગતાળી, રંગતાળી, રંગતાળી રે રંગ માં રંગતાળી
(રંગતાળી, રંગતાળી, રંગતાળી રે રંગ માં રંગતાળી)



Credits
Writer(s): Girish Mehta, Kirti Damji Lalan
Lyrics powered by www.musixmatch.com

Link