Har Kadam Zinadagi

હર કદમ જિંદગી, એક નવી શોધ છે
યારી ની રાહ પર, પ્રેમ ની નોંધ છે

હર કદમ જિંદગી (હર કદમ જિંદગી), એક નવી શોધ છે (એક નવી શોધ છે)
યારી ની રાહ પર (યારી ની રાહ પર), પ્રેમ ની નોંધ છે

પ્રીત ના રંગ થી લાગણી ને રંગે છે, મને તારી આંખો માં જિંદગી મળે છે
પ્રીત ના રંગ થી લાગણી ને રંગે છે, મને તારી આંખો માં જિંદગી મળે છે

ગૂંજે છે દિલ માં તું, શ્વાસ ની જેમ સદા
નયાની તું બંદગી, તું જ છે મારો ખુદા

ગૂંજે છે દિલ માં તું (ગૂંજે છે દિલ માં તું), શ્વાસ ની જેમ સદા (શ્વાસ ની જેમ સદા)
નયાની તું બંદગી (નયાની તું બંદગી), તું જ છે મારો ખુદા

પ્રીત ના રંગ થી લાગણી ને રંગે છે, મને તારી આંખો માં જિંદગી મળે છે
પ્રીત ના રંગ થી લાગણી ને રંગે છે, મને તારી આંખો માં જિંદગી મળે છે

જાદુ ના તરંગ છે, યાદો ના મૃદંગ છે
રાહ મારી છે સરલ, તું જો મારી સંગ છે

જાદુ ના તરંગ છે (જાદુ ના તરંગ છે), યાદો ના મૃદંગ છે (યાદો ના મૃદંગ છે)
રાહ મારી છે સરલ (રાહ મારી છે સરલ), તું જો મારી સંગ છે

પ્રીત ના રંગ થી લાગણી ને રંગે છે, મને તારી આંખો માં જિંદગી મળે છે
પ્રીત ના રંગ થી લાગણી ને રંગે છે, મને તારી આંખો માં જિંદગી મળે છે



Credits
Writer(s): Irshad Dalaal, Raju Sardar
Lyrics powered by www.musixmatch.com

Link