Gujarati No Craze - Original

દિલ્હી હોય કે મુંબઈ હોય, હોય ભલે પરદેશ
હા, દિલ્હી હોય કે મુંબઈ હોય હોય ભલે પરદેશ
વખણાય ગુજરાતી મારો દેશ પરદેશ

દિલ્હી હોય કે મુંબઈ હોય, હોય ભલે પરદેશ
વખણાય ગુજરાતી મારો દેશ પરદેશ

હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે craze
ઓય-હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે craze
જબરો ચાલે craze, ઓય-હોય જબરો ચાલે craze
જબરો ચાલે craze, ઓય હોય જબરો ચાલે craze

હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે craze
ઓય-હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે craze

હો, મન મોજીલા, રંગીલા મોજ માં રહેવા વાળા
છેલ છબીલા, રંગીલા, સહુ ને ગમવા વાળા
હો, બહુ ખંતીલા, હોંશીલા, મહેનત કરવા વાળા
કાચા ના પડે, એ પાકા, પાકા વેપારી વાલા

ગોઠવાઈ બધે જાય, પાછા ના પડે ક્યાં
ગરવા રે ગુજરાતી નો વટ પડે ભાઈ (વટ પડે ભાઈ)
દિલ ના અમે ભોળા, દિમાગ ચાલે તેજ
હા, દિલ ના અમે ભોળા, દિમાગ ચાલે તેજ
મારા ગુજરાતી નો craze always

હોય રે મારા, ઓય-હોય રે મારા
હે, હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે craze
ઓય-હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે craze

ઓ, દિલદાર દિલ ના મને માયારુ વાલા
સુરવીર કેવાતા એતો હવાજ જેવા

હો, ના ડરે, જ્યાં અડે સાચ કાચ લડવા વાળા
બતાવે જીતીને એવા હઠીલા વાલા
યારો ના એ યાર, સહુ ને આપે માન

એવા રે ગુજરાતી નો વટ પડે ભાઈ
જેના રે અવાજ નો ભારે પડે base
હા, જેના રે અવાજ નો ભારે પડે base
એવા રે ગુજરાતી નો craze always

હોય રે મારા, ઓય-હોય-હોય રે મારા
હા, હોય રે મારા ગુજરાતી નો જબરો ચાલે craze
ઓય-હોય રે મારા ગુજરાતી નો ચાલતો રહેશે craze
હા, આખિર દુનિયા મા ચાલે ગુજરાતી નો craze
ગુજરાતી નો craze



Credits
Writer(s): Dhaval Kapadiya, Vijaysinh Gol
Lyrics powered by www.musixmatch.com

Link