Tame Mara Manma Vasel Chho - Original

હો, ગૌરીવ્રત ના ઉપવાસ મેં કર્યા
હો, મારી તપસ્યા ના ફળ તમે થઈને તમે ફળ્યા
હો, દેવે દીધા છે વરદાન, ત્યારે મળ્યા છો તમે મને જાન
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો

તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો

હો, ગૌરીવ્રત ના ઉપવાસ મેં કર્યા
હો, મારી તપસ્યા ના ફળ તમે થઈને તમે ફળ્યા

હો, એકાદશીને કર્યા નકોરડા નોરતા
ત્યારે થયા મારા પુરા આ ઓરતા

હો, જીવ થી વાલા તમે વસ્યા છો દલડે
ભવ-ભવ ની પ્રીત મેતો બાંધી પાલવડે
હો, સેથી માં સિંદૂરિયો રંગ
તમે મારા હૈયા નો ઉમંગ
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો

તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો

હો, ગૌરીવ્રત ના ઉપવાસ મેં કર્યા
હો, મારી તપસ્યા ના ફળ તમે થઈને તમે ફળ્યા

હો, જીવ થી વધારે કરું જતન તમારું
તમે છો આંખ નું રતન અમારું
હો, જોયા કરવું તમારું મુખ મલકતું
જોયી ને રહેતું મારું હૈયું હરખતું

હો, તમારી ખુશી મારા સુખ
ભૂલી ગયી હું બધા દુઃખ
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો

તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો

હો, ગૌરીવ્રત ના ઉપવાસ મેં કર્યા
હો, મારી તપસ્યા ના ફળ થઈને તમે ફળ્યા
હો, દેવે દીધા છે વરદાન ત્યારે મળ્યા છો તમે મને જાન
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો

તમે મારા મન માં વસેલ છો
તમે મારા મન માં વસેલ છો



Credits
Writer(s): Manu Rabari, Mayur Nadiya
Lyrics powered by www.musixmatch.com

Link