Rehnuma (From "Pagalpanti")

તારા નૂર થી દિલ આ રોશન થયું
એની રોશની માં દિલ ડૂબી ગયું

તારા નૂર થી દિલ આ રોશન થયું
એની રોશની માં દિલ ડૂબી ગયું
મન માં તસ્વીર તારી, હાં, વસી ગયી
સુરમયી હવા શ્વાસો માં ખોવાયી ગઈ

રેહનુમાં, રેહનુમાં, તું છે મારી રેહનુમાં

તું મળી તો મળ્યું છે, મારા દિલ ને સુકૂં
તું મારી જિંદગી છે, તું છે મારું જુનૂન
હાં, તું મળી તો મળ્યું છે, મારા દિલ ને સુકૂં
તું મારી જિંદગી છે, તું છે મારું જુનૂન

મને ખુદ ને ખબર નથી કે તું મરહમ કે દુઆ છે
કયા નામ થી તને પુકારું? જીવવાની તું જ વજાં છે
મન માં તુંજ વસે છે, તું છે મારું સીત
આકાશ પણ સુરીલું ગાવા લાગ્યું ગીત

રેહનુમાં, રેહનુમાં, તું છે મારી રેહનુમાં
રેહનુમાં, રેહનુમાં, તું છે મારી રેહનુમાં
રેહનુમાં, રેહનુમાં, તું છે મારી રેહનુમાં
રેહનુમાં, રેહનુમાં, તું છે મારી રેહનુમાં

છે આ દુનિયા એજ પણ લાગે છે કેમ જુદા?
મારા આવાજ માં પણ ગુંજ તારી સદા
હાં, છે આ દુનિયા એજ પણ લાગે છે કેમ જુદા?
મારા આવાજ માં પણ ગુંજ તારી સદા

તું દિલમાં તું રુ-બ-રુ છે, જ્યાં જોવું હું બસ તું છે
મેં વેહતી હવા થી પૂછીયું, એમાં પણ તારી ખ઼ુશ્બૂ છે
મંજીલો પણ કદમો માં ઝુકી ગયી
જે કદી ચાલી ના, એ જવી ચાલી ગયી

રેહનુમાં, રેહનુમાં, તું છે મારી રેહનુમાં
રેહનુમાં, રેહનુમાં, તું છે મારી રેહનુમાં
રેહનુમાં, રેહનુમાં, તું છે મારી રેહનુમાં
રેહનુમાં, રેહનુમાં, તું છે મારી રેહનુમાં

Credits
Writer(s): Jakee Patel, Anwar Shaikh
Lyrics powered by www.musixmatch.com

Link