Dhuni Re Dhakhavi

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરીના એ નામની રે અલખના એ
ધામની ... ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની ...
ધૂણી રે ધખાવી... કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની ...
ધૂણી રે ધખાવી... ધૂણી રે ધખાવી બેલી અમે તારા
નામનીહરીના એ નામની રે અલખના એ ધામની ... ધૂણી રે ધખાવી



Credits
Writer(s): Sanghvi Sachin Jaykishore, Jigar Mukul Saraiya, Avinash Andaray Vyas
Lyrics powered by www.musixmatch.com

Link