Dholida

સનન-સનન, સનન-સનન
(સનન-સનન, સનન-સનન) ઢોલીડા

ઢોલીડા, ઢોલીડા
ઢોલ હૈયામાં વાગે-વાગે, ઢોલીડા
ઢોલીડા, ઢોલીડા
ઢોલ હૈયામાં વાગે-વાગે, ઢોલીડા

सनन-सनन जाए रे जिया गरबे की रात में
चूड़ी खनकाई तूने आधी ही बात में
सनन-सनन जाए रे जिया गरबे की रात में
चूड़ी खनकाई तूने आधी ही बात में

गरबे की रात, पिया, धड़के मेरा जिया
कह दे ना आज तू है मेरे साथ में (हो)

ઢોલીડા ઢોલ વાગે, વાગે-વાગે રે
ઢોલીડા ઢોલ વાગે, વાગે-વાગે રે
હૈયામાં વાગે-વાગે, ઢોલ વાગે રે
હૈયામાં વાગે-વાગે, ઢોલ વાગે રે

ઢોલીડા, ઢોલીડા
ઢોલ હૈયામાં વાગે-વાગે, ઢોલીડા
ઢોલીડા, ઢોલીડા
ઢોલ હૈયામાં વાગે-વાગે, ઢોલીડા

घिर, घिर, घिर के आई बारिश बरसात मा
उड़े, उड़े, उड़े जिया गोरी, तेरे साथ मा

हाय, घिर, घिर, घिर के आई बारिश बरसात मा
उड़े, उड़े, उड़े जिया गोरी, तेरे साथ मा

नैनों की डोरी से, हाय
खींचे क्यूँ चोरी से, हाय?
नैनों की डोरी से खींचे क्यूँ चोरी से?
ऐसे मुझे तड़पाए, हाय

गरबे की रात, पिया, धड़के मेरा जिया
कह दे ना आज तू है मेरे साथ में (हो)

ઢોલીડા, ઢોલ વાગે, વાગે-વાગે રે
ઢોલીડા, ઢોલ વાગે, વાગે-વાગે રે
હૈયામાં વાગે-વાગે, ઢોલ વાગે રે
હૈયામાં વાગે-વાગે, ઢોલ વાગે રે

ઢોલીડા, ઢોલીડા
ઢોલીડા, ઢોલીડા
ઢોલી, ઢોલી, ઢોલી વાગે, ઢોલીડા
ઢોલીડા વાગે, ઢોલીડા

ઢોલીડા, ઢોલીડા
ઢોલ હૈયામાં વાગે-વાગે, ઢોલીડા
ઢોલીડા, ઢોલીડા
ઢોલ હૈયામાં વાગે-વાગે, ઢોલીડા

ઢોલીડા, ઢોલીડા
ઢોલ હૈયામાં વાગે-વાગે, ઢોલીડા
ઢોલીડા, ઢોલીડા
ઢોલ હૈયામાં વાગે-વાગે, ઢોલીડા



Credits
Writer(s): Shabbir Shamiullah Ahmed, Reegdeb Das
Lyrics powered by www.musixmatch.com

Link