Garva Gajanan

ઓ ગરવા ગજાનન ગણપતિ
દેવા ગરવા ગજાનન ગણપતિ
ઓ ગરવા ગજાનન ગણપતિ
દેવા ગરવા ગજાનન ગણપતિ
પ્રથમ પૂજા તમારી થતી
પ્રથમ પૂજા તમારી થતી
ગરવા
એ ગરવા ગજાનન ગણપતિ
દેવા ગરવા ગજાનન ગણપતિ
પિતા મહાદેવ ને ઉમિયા જી માતા
અખિલ બ્રહ્માંડ માં પેહલા પૂજાતા
અમિયલ ના નઝરે તમે જઈને જૂતા
સગડ ના આઈના પલ ટાળી જાતા
પલ માં ટાળી જાતઆ
પલ માં ટાળી જાતઆ
જાપ જાપે મીત જાતિને શકી
જાપ જાપે મીત જાતિને શકી
એ ગરવા ગજાનન ગણપતિ
દેવા ગરવા ગજાનન ગણપતિ



Credits
Writer(s): Aarohi, Aastik Maahi, Dhaval Motan, Kamlesh Vaidh, Kavi Kaan, Manu Rabari, Rajan Rayka, Yogesh Purabiya
Lyrics powered by www.musixmatch.com

Link