Parindey (Gujrati )

આંખોં માં અંધારું છે, આ સફર બહુ અઘરી છે
આંખોં માં અંધારું છે, આ સફર બહુ અઘરી છે
પળ પળ છે કરતી સૌ ને, કિસ્મત તો જુગારી છે
તારોય સમય બદલાશે, તારા કર્મો નું તું ખાશે
ચાલ છોડ બધું એ ચાલ પાર ને તોડ તું ફંદા
નિર્ભય થઇ પાંખો ખોલ જવું છે દૂર પરિંદા
આજે ના ડામા ડોળ જવું છે દૂર પરિંદા
નિર્ભય થઇ પાંખો ખોલ જવું છે દૂર પરિંદા
આજે ના ડામા ડોળ જવું છે દૂર પરિંદા

વીતી જ ગયું તે છોડ ને એમાં કઈ ન મળશે
ના રાત નો અંત કે છોડ સવારે ફરી ઉગશે
જે કાળ નું આ ફરમાન આભ થી પણ ઊંચી હો ઉડાણ
જે કાળ નું આ ફરમાન આભ થી પણ ઊંચી હો ઉડાણ
ચાલ કાપ બધી એ જાળ ચાલ ને તોડ તું ફંદા
નિર્ભય થઇ પાંખો ખોલ જવું છે દૂર પરિંદા
આજે ના ડામા ડોળ જવું છે દૂર પરિંદા
નિર્ભય થઇ પાંખો ખોલ જવું છે દૂર પરિંદા
આજે ના ડામા ડોળ જવું છે દૂર પરિંદા

આંખો માં આંખો નાખી જો તો હિમ્મત મળશે
તું ખુદ છે ખુદ ની ઢાળ તને શું કોઈ કરશે
હિમ્મત હો તારી શાન તો મુશ્કેલી લાગે આસાન
હિમ્મત હો તારી શાન તો મુશ્કેલી લાગે આસાન
ચાલ કાપ બધી એ જાળ યાલ ને તોડ તું ફંદા
નિર્ભય થઇ પાંખો ખોલ જવું છે દૂર પરિંદા
આજે ના ડામા ડોળ જવું છે દૂર પરિંદા
નિર્ભય થઇ પાંખો ખોલ જવું છે દૂર પરિંદા
આજે ના ડામા ડોળ જવું છે દૂર પરિંદા

નિર્ભય હો તું તો ડર પણ તુજ થી ડરી જવાનું
તારો નિશ્ચય હોય અડગ તો ધાર્યું કરી જવાનો
લગાવી દે જો તારો જાન તારા હક માં આવે અંજામ
લગાવી દે જો તારો જાન તારા હક માં આવે અંજામ
ચાલ કાપ બધી એ જાળ યાલ ને તોડ તું ફંદા
નિર્ભય થઇ પાંખો ખોલ જવું છે દૂર પરિંદા
આજે ના ડામા ડોળ જવું છે દૂર પરિંદા
નિર્ભય થઇ પાંખો ખોલ જવું છે દૂર પરિંદા
આજે ના ડામા ડોળ જવું છે દૂર પરિંદા



Credits
Writer(s): Ripul Sharma, Srishti Verma
Lyrics powered by www.musixmatch.com

Link