Chalo Rajkot Ma Jaie Janmajayanti

ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
જન્મજયંતિ ઉજવીએ
જન્મજયંતિ ઉજવીએ
જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ

મહાત્માઓ આનંદથી નાચે
દાદાની કૃપા આજ યાચે
મહાત્માઓ આનંદથી નાચે
દાદાની કૃપા આજ યાચે
પૂર્ણ દર્શન કરીએ
પૂર્ણ દર્શન કરીએ
પૂર્ણ દર્શન કરીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ

અભેદતાના રંગે રંગાય
દાદાની હાજરી વર્તાય
અભેદતાના રંગે રંગાય દાદાની હાજરી વર્તાય
ચાલો સહુને નમીએ
ચાલો સહુને નમીએ
ચાલો સહુને નમીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ

દાદા આજ કૃપા વરસાવો
મહાત્માઓને પૂર્ણ કરાવો
દાદા આજ કૃપા વરસાવો મહાત્માઓને પૂર્ણ કરાવો
કચાશ કરી દો પૂરી
કચાશ કરી દો પૂરી
કચાશ કરી દો પૂરી
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ

દાદા આજ પૂજા સ્વીકારો
દરસ કરે તેને આજ તારો
દાદા આજ પૂજા સ્વીકારો દરસ કરે તેને આજ તારો
પ્રેમ સર્વ ધરીએ
પ્રેમ સર્વ ધરીએ
પ્રેમ સર્વ ધરીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ

દાદા તુમ બીન ના રહેવાય
વિરહો કેમે ના સહેવાય
દાદા તુમ બીન ના રહેવાય વિરહો કેમે ના સહેવાય
આજે સાક્ષાત આવો
આજે સાક્ષાત આવો
આજે સાક્ષાત આવો
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
જન્મજયંતિ ઉજવીએ
જન્મજયંતિ ઉજવીએ
જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ
ચલો રાજકોટમાં જઈએ જન્મજયંતિ ઉજવીએ



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link