Ghumo Dadai Bhaktima (Non Stop Garba Part-3)

ગરબા ૩
હે દાદા હે દાદા હે એ એ એ દાદા
ઓ મ
પ્રત્યક્ષ દાદા સાક્ષીએ વર્તમાને મહાવિદેહે
તીર્થકર સીમંધરા કોટિ કોટિ નમસ્કારા
હે દાદા કરૂણાની ધાન ચૌદ લોકના નાથ પ્રણામ
કળિકાળે આશ્ચર્ય અક્રમ એ છે ક્રાંતિનું પ્રમાણ
આશ્ચર્ય અગિયારમું પ્રફુલ્લિત લોક પરમાણુ
કળિકાળે પ્રગટ્યું અક્રમ અહો અહો દાદા વિક્રમ
પ્રથમ સ્મરણ મંગલ ક્ષેત્રે સર્વ મંગલમાં મંગલ
સર્વ દેવ લોક કૃપાધારક પ્રત્યક્ષ જ્ઞાની વંદન્ મ

હો ગણેશ દેવા ભજુ તને એવા હો
રાજીપો તારું યાચું ખાવા મુક્તિ મેવા ગણેશ દેવા
ગણેશ દેવા ભજુ તને એવા હો
રાજીપો તારું યાચું ખાવા મુક્તિ મેવા ગણેશ દેવા
હા ગણેશ દેવા ભજુ તને એવા હો
રાજીપો તારું યાચું ખાવા મુક્તિ મેવા ગણેશ દેવા
ગણેશ દેવા ભજુ તને એવા હો
રાજીપો તારું યાચું ખાવા મુક્તિ મેવા ગણેશ દેવા
હાં જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા
હાં જ્ઞાનીના જગ કલ્યાણી યજ્ઞે હો
આવી પધારો બિરાજો આશિષ દેવા ગણેશ દેવા
જ્ઞાનીના જગ કલ્યાણી યજ્ઞે હો
આવી પધારો બિરાજો આશિષ દેવા ગણેશ દેવા
હાં વિપરીત બુદ્ધિના આ કળિકાળે હો
સમ્યક બુદ્ધિના છાંટણાં છાંટો એવા ગણેશ દેવા
વિપરીત બુદ્ધિના આ કળિકાળે હો
સમ્યક બુદ્ધિના છાંટણાં છાંટો એવા ગણેશ દેવા
સર્વ દેવ લોક રક્ષે દાદાના મિશનને
સર્વ દેવ લોક રક્ષે દાદાના મિશનને
દૈવી કૃપા વરસી રહે દાદા મહાત્માને
દૈવી કૃપા વરસી રહે દાદા મહાત્માને
હર્ષોલ્લાસ સાથે વધે દાદાઈ સેના
વિશ્વે સુખ શાંતિ સ્થાપી દુઃખને માત દેવાં
વિશ્વે સુખ શાંતિ સ્થાપી દુઃખને માત દેવાં
હાં જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા
મંગલ કાર્યમાં સ્મરું તારું નામ પહેલા

દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
હાં દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
પહોંચાડશે ભવ પાર મારા મહાત્મા
પહોંચાડશે ભવ પાર મારા મહાત્મા
પહોંચાડશે ભવ પાર મારા મહાત્મા
પહોંચાડશે ભવ પાર મારા મહાત્મા
હો દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે

આજ્ઞા અખંડપણે પાળજો રે
આજ્ઞા અખંડપણે પાળજો રે
દાદાની આજ્ઞા અખંડપણે પાળજો રે
આજ્ઞા અખંડ પણે પાળજો રે
મળશે એકાવતારી મોક્ષ મારા મહાત્મા
મળશે એકાવતારી મોક્ષ મારા મહાત્મા
મળશે એકાવતારી મોક્ષ મારા મહાત્મા
મળશે એકાવતારી મોક્ષ મારા મહાત્મા
દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે
હો દાદા અક્રમ રથ સારથી રે
દાદા અક્રમ રથ સારથી રે

કોઈ કરશો ના વાણીનો બુદ્ધિથી તોલ રે
પ્રગટ પુરૂષની આ વાણી
એને સમજીને કરશો જો જીવનમાં મોલ રે
મોક્ષ ફળ દેનારી
કોઈ કરશો ના વાણીનો બુદ્ધિથી તોલ રે
પ્રગટ પુરૂષની આ વાણી હો જી રે પ્રગટ પુરૂષની આ વાણી

હેએએએ ભડકે બળતા કળિયુગી જીવોને
શાંતિ દે જ્ઞાનવાણી હો હો હો
ભડકે બળતા કળિયુગી જીવોને
શાંતિ દે જ્ઞાનવાણી હો હો હો
તીર્થંકરોના સિક્કા સહિતની
સ્યાદ્ વાદ આ વાણી હો હો હો
તીર્થંકરોના સિક્કા સહિતની
સ્યાદ્ વાદ આ વાણી
જે મોક્ષ માર્ગે હો જે મોક્ષ માર્ગે
જે મોક્ષ માર્ગે ખરાખપી હશે તે ઓળખશે
આવા અક્રમ જ્ઞાની
કોઈ કરશો ના વાણીનો બુદ્ધિથી તોલ રે
પ્રગટ પુરૂષની આ વાણી હો જી રે પ્રગટ પુરૂષની આ વાણી

હેય દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
મહાત્માઓ ઝૂમી રહ્યા રે દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
મહાત્માઓ ઝૂમી રહ્યા રે દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાની વરસે કૃપા ગરબામાં આજ

હે હે તમે જ્ઞાનનો અવતાર દીધો આત્માનો સાર
દાદા ખટપટિયા વીતરાગ કરૂણાનીધાન
કરૂણાનીધાન
હે તમે જ્ઞાનનો અવતાર દીધો આત્માનો સાર
દાદા ખટપટિયા વીતરાગ કરૂણાની ધાન
કરૂણાની ધાન
કષાયોના તાપ હર્યા ભ્રાંતિના રોગ ટળ્યા
કષાયોના તાપ હર્યા ભ્રાંતિના રોગ ટળ્યા
મોક્ષ કેરાં બીજ રોપ્યા રે દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
દાદાજીના પગલા પડ્યા આનંદના ધોધ વહ્યા
મહાત્માઓ ઝૂમી રહ્યા રે દાદાની વરસે કૃપા ગરબામાં આજ
દાદાની વરસે કૃપા ગરબામાં આજ

તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
યક્ષ ચાંદ્રાયણ દેવ પણ દીસે ઉમંગે
યક્ષ ચાંદ્રાયણ દેવ પણ દીસે ઉમંગે
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર

સ્વામીના પગલા પડે પગલે તીર્થ બને
દેવીને દેવતાઓ સમોવસરણ રચે
સ્વામીના પગલા પડે પગલે તીર્થ બને
દેવીને દેવતાઓ સમોવસરણ રચે
સ્વામી આરાધે એને સદા રક્ષે સદા રક્ષે
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
યક્ષ ચાંદ્રાયણ દેવ પણ દીસે ઉમંગે
યક્ષ ચાંદ્રાયણ દેવ પણ દીસે ઉમંગે
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર
તને જોઈને પાંચાગુલિ દેવી હરખાય સીમંધર

તન મન તન મન તન મન તન મન
હેહેહે તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
હો ઓ જ્ઞાની દીસતાની સંગ સઘળું વિસરે
તન મન તન મન
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે

હો ઓ હો ઓ હો ઓ હો ઓ

હો ઉલ્લાસ અંતરના ત્યારે પ્રગટે
મુખડું એને જોઈ મલકે
જય હો દાદા
હા ઉલ્લાસ અંતરના ત્યારે પ્રગટે
મુખડું એને જોઈ મલકે
વિરહની ઓટના આનંદ ઊભરાતા
અનંત કાળના પાપ બળી જાતા
હાજરી એની સહુને ટાઢક અર્પે
મુક્તિના છાંટણાં સહજ સ્પર્શે
હો જ્ઞાની દિસતાની સંગ સઘળું વિસરે
તન મન તન મન
તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે
હો તન મન તન મન મારું હરખે
તન મન તન મન મારું હરખે

દાદા ઓ ઓ હો દાદા હો દાદા હો ઓ ઓ દાદા
હે માતા અંબાના લાલને હું વિનવું રે
માતા અંબાના લાલને હું વિનવું રે
હે માતા અંબાના લાલને હું વિનવું રે
માતા અંબાના લાલને હું વિનવું રે
સદા રહેજો સંગાથ
દૂર જાશો ના લગાર
સદા રહેજો સંગાથ
દૂર જાશો ના લગાર
સદા રહેજો સંગાથ
દૂર જાશો ના લગાર
સદા રહેજો સંગાથ
દૂર જાશો ના લગાર
હે માતા અંબાના લાલને હું વિનવું રે
માતા અંબાના લાલને હું વિનવું રે

જ્ઞાનવિધિમાં બાળી મેલ્યો જીવતો અહંકાર આ આ આ આ
હાં જ્ઞાનવિધિમાં બાળી મેલ્યો જીવતો અહંકાર
કોટિભવોના પાપો માંથી મુક્ત કર્યો નાર
જ્ઞાનવિધિમાં બાળી મેલ્યો જીવતો અહંકાર
કોટિભવોના પાપો માંથી મુક્ત કર્યો નાર
તમને સોંપ્યો સંસાર હવે રહ્યો એક અવતાર
પાંચ આજ્ઞા ને સાથ પૂરો કરશું વ્યવહાર
હવે નિશ્ચય આધારે જીવન જીવવું રે
હવે નિશ્ચય આધારે જીવન જીવવું રે
હે માતા અંબાના લાલને હું વિનવું રે
માતા અંબાના લાલને હું વિનવું રે

જય જ્ઞાની અક્રમ વિજ્ઞાની
જય જ્ઞાની અક્રમ વિજ્ઞાની

બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
હે બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
હે જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો
જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો
બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો

બ્રહ્મચર્ય ડગે નહીં ગમે તે સંજાગમાં
બ્રહ્મચર્ય ડગે નહીં ગમે તે સંજાગમાં
સિન્સિયારીટી પ્યોરીટી દ્યો જગત કલ્યાણમાં
સિન્સિયારીટી પ્યોરીટી દ્યો જગત કલ્યાણમાં
હે રક્ષા કરો દેવી દેવો બ્રહ્મચર્ય ધ્યેયીને
રક્ષા કરો દેવી દેવો બ્રહ્મચર્ય ધ્યેયીને
બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
હે જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો
જગ કલ્યાણનું નિમિત્ત બનાવજો
બ્રહ્મચર્ય
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
બ્રહ્મચર્ય ધ્યેય ધરી સમર્પિત આપને
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો
જય હો રે દાદાજીનો
દાદાજીનો

દાદાના દાદાના
દાદાના શુદ્ધ પ્રેમે કે શુદ્ધ પ્રેમે પામ્યા પરકાશ રે
કે આજ આતમનો ભાળ્યો ઉજાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ
દાદાના શુદ્ધ પ્રેમે કે શુદ્ધ પ્રેમે પામ્યા પરકાશ રે
કે આજ આતમનો ભાળ્યો ઉજાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ
દાદાના દાદાના દાદાના દાદાના દાદાના

જીવન જીવીશું હવે જગત કલ્યાણમાં
ધર્યું શુકાન હવે આપના જ હાથમાં
જીવન જીવીશું હવે જગત કલ્યાણમાં
ધર્યું શુકાન હવે આપના જ હાથમાં
જીવન જીવીશું હવે જગત કલ્યાણમાં
ધર્યું શુકાન હવે આપના જ હાથમાં
જીવન જીવીશું હવે જગત કલ્યાણમાં
ધર્યું શુકાન હવે આપના જ હાથમાં
હે એ હે હવે જઈશું કે હવે જઈશું મહાવિદેહ ધામમાં
આજ આતમનો ભાળ્યો ઉજાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ
દાદાના શુદ્ધ પ્રેમે શુદ્ધ પ્રેમે પામ્યા પરકાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ રે
આજ આતમનો ભાળ્યો ઉજાસ
દાદાના દાદાના દાદાના દાદાના દાદાના

જગતકલ્યાણના કોડ અમારા કે પૂરજો અખુટ શક્તિ હો
પૂરજો અખુટ શક્તિ હો હો હો હો
જગતકલ્યાણના કોડ અમારા કે પૂરજો અખુટ શક્તિ હો
પૂરજો અખુટ શક્તિ હો હો હો હો
દેવી દેવો સહુ રક્ષા કરો ને
વિઘ્નો સર્વે હરો રે
વિઘ્નો સર્વે હરો રે
હો જગતકલ્યાણના કોડ અમારા કે પૂરજો અખુટ શક્તિ હો
પૂરજો અખુટ શક્તિ હો હો હો હો

પ્યોરીટીના પડઘા વિશ્વે પ્રસરાયે
કલ્યાણકાજે આ દેહ ખર્ચાયે
પ્યોરીટીના પડઘા વિશ્વે પ્રસરાયે
કલ્યાણકાજે આ દેહ ખર્ચાયે
હો પ્યોરીટીના પડઘા વિશ્વે પ્રસરાયે
કલ્યાણકાજે આ દેહ ખર્ચાયે
પ્યોરીટીના પડઘા વિશ્વે પ્રસરાયે
કલ્યાણકાજે આ દેહ ખર્ચાયે
આ કલ્યાણ તંબુની ખુંટીઓ અમે ડગશું કદી ના હો
ડગશું કદી ના હો હો હો
હો જગતકલ્યાણના કોડ અમારા કે પૂરજો અખૂટ શક્તિ હો
પૂરજો અખુટ શક્તિ હો હો હો હો
હો દેવી દેવો સહુ રક્ષા કરો વિઘ્નો સર્વે હરો રે
વિઘ્નો સર્વે હરો રે

એ હાલો હલો સેવા કાજે હાલો
હે આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
હે આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
થાશું સેવાથી તરબોળ ઘસાય પ્રકૃતિ રે લોલ
થાશું સેવાથી તરબોળ ઘસાય પ્રકૃતિ રે લોલ
આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
હે આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ

હે પૂર્ણ કરશું રે કરશું સેવા મૌનથી રે
પૂર્ણ કરશું રે કરશું સેવા મૌનથી રે
હે કષાય મુક્ત બનીશ કરી જગકલ્યાણ રે
કષાય મુક્ત બનીશ કરી જગકલ્યાણ રે
ધ્યેય સિધ્ધ કરીશ બની પરોપકારી રે
ધ્યેય સિધ્ધ કરીશ બની પરોપકારી રે
હે આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ
આજ મનડાને ડૂબાડો સેવા કાજે હવે લોલ

હે તમે જીલી જે દાદાવાણી રે મા
અહો અહો આફરીન નીરૂમા
તમે જીલી જે દાદાવાણી રે મા
અહો અહો આફરીન નીરૂમા
હે તમે જીલી જે દાદાવાણી રે મા
અહો અહો આફરીન નીરૂમા
તમે જીલી જે દાદાવાણી રે મા
અહો અહો આફરીન નીરૂમા
હે હે મોક્ષદ્વારને દીધો ઊઘાડી રે મા
અહો અહો આફરીન નીરૂમા
મોક્ષદ્વારને દીધો ઊઘાડી રે મા
અહો અહો આફરીન નીરૂમા
હો તમે જીલી જે દાદાવાણી રે મા
અહો અહો આફરીન નીરૂમા
તમે જીલી જે દાદાવાણી રે મા
અહો અહો આફરીન નીરૂમા
હે નત મસ્તકથી કરોડો વંદન હો મા
અહો અહો આફરીન નીરૂમા
નત મસ્તકથી કરોડો વંદન હો મા
અહો અહો આફરીન નીરૂમા
હે હે દીધો દીપક જગકલ્યાણે રે મા
અહો અહો આફરીન નીરૂમા
દીધો દીપક જગકલ્યાણે રે મા
અહો અહો આફરીન નીરૂમા
હા તમે જીલી જે દાદાવાણી રે મા
અહો અહો આફરીન નીરૂમા
તમે જીલી જે દાદાવાણી રે મા
અહો અહો આફરીન નીરૂમા

હે કારતક સુદ ચૌદશ મધરાતે ભારત ભોમે સુરજ ઉગ્યો
હે મુળજીભાઈ પટેલને આંગણે ત્રિલોકનો ધણી પુત્ર થી યો
હે જળહળ જળહળ જળહળ જળહળ
તેજપુંજના કીરણ ફૂટ્યા
હે અખિલ જગતના ખુણે ખુણે
જ્ઞાન તણા અજવાસ પુગ્યા રે જી રે
જ્ઞાન તણા અજવાસ પુગ્યા રે જી રે
જ્ઞાન તણા અજવાસ પુગ્યા રે જી રે

શુદ્ધાત્માનું જ્ઞાન પામી આત્મા થયો મુક્ત
આત્મા ઉપર વિભાવ થતા ઊભું થયું પુદ્ ગલ
શુદ્ધાત્માનું જ્ઞાન પામી આત્મા થયો મુક્ત
આત્મા ઉપર વિભાવ થતા ઊભું થયું પુદ્ ગલ
તોએ મારો બાવો ન્યારો બેઠો સાવ સૂનમુન
હો હો હો હો હો હોહો હો હોહો હો હો

મંગળદાસની જાડે જોને પેલો બાવો પણ ડોલે
મંગળદાસની જાડે જોને પેલો બાવો પણ ડોલે
કોણે કર્યા એના અંતર દોષો એકબીજા પર ઢોળે
કોણે કર્યા એના અંતર દોષો એકબીજા પર ઢોળે
દાદાના શબ્દો સરસ્વતી
દાદાના શબ્દો સરસ્વતી
જાણે દાદા બોલે પ્રત્યક્ષ
તોએ મારો બાવો ન્યારો બેઠો સાવ સૂનમુન
શુદ્ધાત્માનું જ્ઞાન પામી આત્મા થયો મુક્ત
આત્મા ઉપર વિભાવ થતા ઊભું થયું પુદ્ ગલ
તોએ મારો બાવો ન્યારો બેઠો સાવ સૂનમુન
હો હો હો હો હો હોહો હો હોહો હો હો

મોક્ષે જવા માટે છે આ અવતાર
મોક્ષે જવા માટે છે ઓહો ઓહો ઓહો
મોક્ષે જવા માટે છે આ અવતાર
મોક્ષે જવા માટે છે હો હો હો હો હો
અનંત ચોવીશી વટાવી આ દેહે
અનંત ચોવીશી વટાવી રે લોલ
અનંત ચોવીશી વટાવી આ દેહે
અનંત ચોવીશી વટાવી રે લોલ
મોક્ષે જવા માટે છે આ અવતાર
મોક્ષે જવા માટે છે
ઓહો ઓહો ઓહો
મોક્ષે જવા માટે છે આ અવતાર
મોક્ષે જવા માટે રે
હો હો હો હો હો

સુષમકાળે જ્ઞાનીઓની પરંપરા સર્જાય
સુષમકાળે જ્ઞાનીઓની પરંપરા સર્જાય
કળિકાળે અવતર્યા તે આશ્ચર્ય કહેવાય
આશ્ચર્ય કહેવાય
કામ કાઢી લેશું રે
અંબાજી માડી લાલ તારો ત્રિલોકે જળહળે આજ રે
અંબાલાલનો જય
અંબાજી માડી લાલ તારો ત્રિલોકે જળહળે આજ રે
અંબાલાલનો જય
સીમંધર સાથે તાર જોડાયો
સીમંધર સાથે તાર જોડાયો અખંડ અનુસંધાન રે
અંબાલાલનો જય
સીમંધર સાથે તાર જોડાયો અખંડ અનુસંધાન રે
અંબાલાલનો જય
યાદ આવો હર પળ મને મારા ચિતમાં ચોંટી જાવ
યાદ આવો હર પળ મને મારા ચિતમાં ચોંટી જાવ
શમણે પણ ન વિસરુ એવી
શમણે પણ ન વિસરુ એવી
લગન લાગી જાય હે
એવી લગન લાગી જાય હે
કામ કાઢી લેશું રે
એના નામે થાય પાર રે ભવ
એના નામે થાય પાર રે ભવ
ન કોઈ ભોં કે ભડકાટ રે
અંબાલાલનો જય
એના નામે થાય પાર રે ભવ
ન કોઈ ભોં કે ભડકાટ રે
અંબાલાલનો જય

હેય દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
એ હે લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
એ હે લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
ઓ હો હો ઓ હો હો હો હો હો

હેય દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
હે હે દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો

લૂંટો લૂંટો ખજાનો જ્ઞાનસભર ખજાનો
લૂંટો લૂંટો ખજાનો જ્ઞાનસભર ખજાનો
હેય નીરૂમા એ લૂંટ્યો જ્ઞાન ખજાનો રે ખજાનો
નીરૂમા એ લૂંટ્યો જ્ઞાન ખજાનો રે ખજાનો
હેય દીપકભાઈએ એ લૂંટ્યો જ્ઞાન ખજાનો રે ખજાનો
દીપકભાઈએ એ લૂંટ્યો જ્ઞાન ખજાનો રે ખજાનો
એ હે લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
એ હે લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
લૂંટો લૂંટાવો જ્ઞાન ખજાનો રે ખજાનો
ઓ હો ઓ હો ઓ હો હો હો હો
દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
હે હે દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો
દાદાજીની પાસે જ્ઞાન ખજાનો રે ખજાનો

હનુમાનજી દાદા શક્તિ આપો ને પ્યોર રહેવાની
હનુમાનજી દાદા શક્તિ આપો ને પ્યોર રહેવાની
દ્રષ્ટિ ક્યાંય ના બગાડું શુદ્ધાત્મા સ્વરૂપે જાવાની
દ્રષ્ટિ ક્યાંય ના બગાડું શુદ્ધાત્મા સ્વરૂપે જાવાની
આપ પાસે જેવી દ્રષ્ટી રામ પ્રભુને ઓળખવાની
આપ પાસે જેવી દ્રષ્ટી રામ પ્રભુને ઓળખવાની
પરમ વિનય પણ કેવો દીલડું ચીરો તો છબી મળવાની
પરમ વિનય પણ કેવો દીલડું ચીરો તો છબી મળવાની

ત્રિમંદીરે આવજો રે દર્શન કરવાને
ત્રિમંદીરે આવજો રે દર્શન કરવાને
દેવ દેવી બિરાજે છે ભવ દુઃખ હરવાને
દેવ દેવી બિરાજે છે ભવ દુઃખ હરવાને
હે કરવાને કરવાને કે દર્શન કરવાને
હે કરવાને કરવાને કે દર્શન કરવાને
ત્રિમંદીરે આવજો રે દર્શન કરવાને
ત્રિમંદીરે આવજો રે દર્શન કરવાને
અહીં દર્શન કરતાં રે મતભેદ ટળશે રે
અહીં દર્શન કરતાં રે મતભેદ ટળશે રે
હે જેને ભક્તિ છે ઉરમાં કે મુખડા મલકે છે
જેને ભક્તિ છે ઉરમાં કે મુખડા મલકે છે
હે મલકે છે મલકે છે કે મુખડા મલકે છે
હે મલકે છે મલકે છે કે મુખડા મલકે છે
કરો ભાવોથી ભજના રે અંતર ઠરશે રે
કરો ભાવોથી ભજના રે અંતર ઠરશે રે

હે દાદાજી આવ્યા શમણે પધાર્યા હૈયે બીરાજ્યા મારે
હો હો અશ્રુ ઊભરાયા નયને
દાદાજી આવ્યા શમણે પધાર્યા હૈયે બીરાજ્યા મારે
હો હો અશ્રુ ઊભરાયા નયને
હે પ્રેમ વરસાવ્યો એવો રે મીઠો ચાખ્યો અલૌકીક સ્વાદ રે
હે પ્રેમ વરસાવ્યો એવો રે મીઠો ચાખ્યો અલૌકીક સ્વાદ રે
દાદાજી આવ્યા શમણે પધાર્યા હૈયે બીરાજ્યા મારે
હો હો અશ્રુ ઊભરાયા નયને
હો હો દાદાજી આવ્યા શમણે પધાર્યા હૈયે બીરાજ્યા મારે
હો હો અશ્રુ ઊભરાયા નયને
દાદાજી આવ્યા શમણે પધાર્યા હૈયે બીરાજ્યા મારે
હો હો અશ્રુ ઊભરાયા નયને

કરૂણા છલકે એવી કે ના છોડું દાદાજીને
ના છોડું દાદાજીને
હાં કરૂણા છલકે એવી કે ના છોડું દાદાજીને
ના છોડું દાદાજીને
કળજુગી જીવોના હૈયાને ઠારો આપો ઠંડક પ્રેમની
જંખે શરણું દાદાજીનું આજ રે
કળજુગી જીવોના હૈયાને ઠારો આપો ઠંડક પ્રેમની
જંખે શરણું દાદાજીનું આજ રે
હાં હાં દાદાજી આવ્યા શમણે પધાર્યા હૈયે બીરાજ્યા મારે
હો હો અશ્રુ ઊભરાયા નયને
દાદાજી આવ્યા શમણે પધાર્યા હૈયે બીરાજ્યા મારે
હો હો અશ્રુ ઊભરાયા નયને

હે
જ્ઞાનવતારમ્ પૂર્ણપ્રકાશમ્ મોક્ષસ્વરૂપમ્ સર્વજ્ઞ
અભેદ આતમ્ જ્યોતિ સ્વરૂપમ્ પરમાનંદમ્ પરમાતમ્
સર્વાતમી મુક્તમ્ સમ્રાટ સ્વરૂપમ્ સર્વાંશે કેવળ શુદ્ધઆતમ્
અક્રમ મહાવીરમ્ દાદા ભગવાનમ્ કોટી કોટી નમસ્કારમ્
હે કોટી કોટી નમસ્કારમ્
હે કોટી કોટી નમસ્કારમ્
હે
જ્ઞાનવતારમ્ પૂર્ણપ્રકાશમ્ મોક્ષસ્વરૂપમ્ સર્વજ્ઞ
અભેદ આતમ્ જ્યોતિ સ્વરૂપમ્ પરમાનંદમ્ પરમાતમ્
સર્વાતમી મુક્તમ્ સમ્રાટ સ્વરૂપમ્ સર્વાંશે કેવળ શુદ્ધઆતમ્
અક્રમ મહાવીરમ્ દાદા ભગવાનમ્ કોટી કોટી નમસ્કારમ્ રે જી રે
કોટી કોટી નમસ્કારમ્

લૂંટો લૂંટો રે લાખેણો ભાવ
ગરબામાં આવ કે અવસર આવીયો રે
લૂંટો લૂંટો રે લાખેણો ભાવ
હે ગરબામાં આવ કે અવસર આવીયો રે
એમાં પચાસ સામાયિકનો લાભ કે
હે ગરબામાં આવ કે અવસર આવીયો રે
એમાં પચાસ સામાયિકનો લાભ કે
હે ગરબામાં આવ કે અવસર આવીયો રે
તૂં તો એટીકેટ ના ભૂતા મેલ
કે ગરબામાં ખેલ કે અવસર આવીયો રે
તૂં તો એટીકેટ ના ભૂતા મેલ
કે ગરબામાં ખેલ કે અવસર આવીયો રે

જીવમાંથી શિવ થઈ જઈશ જો જ્ઞાની મળે કલાકમાં રે
નહીં તો પછી થાકી જઈશ કે ભવોભવ ફરવામાં રે
જીવમાંથી શિવ થઈ જઈશ જો જ્ઞાની મળે કલાકમાં રે
નહીં તો પછી થાકી જઈશ કે ભવોભવ ફરવામાં રે
પુર્વજન્મના રે પુણ્ય ઘણા ઉદય થયા રે
કૃપા જ્ઞાનીની થઈ કે ભવોભવ ટળવાના રે
પુર્વજન્મના રે પુણ્ય ઘણા ઉદય થયા રે
કૃપા જ્ઞાનીની થઈ કે ભવોભવ ટળવાના રે
દેહથી ભિન્નતા રે ખરી હવે અનુભવાય
હું તો હવે આનંદમાં રહીશ કે ફેરા મારા ટળવાના રે
દેહથી ભિન્નતા રે ખરી હવે અનુભવાય
હું તો હવે આનંદમાં રહીશ કે ફેરા મારા ટળવાના રે

હે હે હે
ધન્ય ધરા ગુજરાતની જ્યાં જન્મયાં તારણહાર રે
આતમજ્ઞાની પ્રગટ્યા કે અક્રમ જ્ઞાની પ્રગટ્યા
આતમજ્ઞાની પ્રગટ્યા કે અક્રમ જ્ઞાની પ્રગટ્યા
એ હે હે હે
પુન્યજનો સહુ પામશે આ વીતરાગી વિજ્ઞાન ને
આતમજ્ઞાની પ્રગટ્યા કે અક્રમ જ્ઞાની પ્રગટ્યા
આતમજ્ઞાની પ્રગટ્યા કે અક્રમ જ્ઞાની પ્રગટ્યા

હેય ઊગ્યો જ્ઞાન કેરો સુરજને
અનંત અજ્ઞાનના અંધારા નાશીયા
હેય ઊગ્યો જ્ઞાન કેરો સુરજને
અનંત અજ્ઞાનના અંધારા નાશીયા
હેય જય હો માડી નીરૂમા તમે
દાદા ઓળખાવ્યા જગને પહોંચાડીયા
હેય જય હો માડી નીરૂમા તમે
દાદા ઓળખાવ્યા જગને પહોંચાડીયા
હે હે હે
પુન્યજનો સહુ પામશે આ વીતરાગી વિજ્ઞાન ને
આતમજ્ઞાની પ્રગટ્યા અક્રમ જ્ઞાની પ્રગટ્યા
આતમજ્ઞાની પ્રગટ્યા અક્રમ જ્ઞાની પ્રગટ્યા
હે હે હે
ધન્ય ધરા ગુજરાતની જ્યાં જન્મયાં તારણહાર રે
આતમજ્ઞાની પ્રગટ્યા અક્રમ જ્ઞાની પ્રગટ્યા
આતમજ્ઞાની પ્રગટ્યા અક્રમ જ્ઞાની પ્રગટ્યા

હે
અડગ અચળ ધરતી ખોળે પ્રગટ્યા તારણહાર
દાદાજીનો જય હો દાદાજીનો જય હો
દાદાજીનો જયકાર ગાવો કે અસીમ જયકાર ગાવો
દાદાજીનો જયકાર ગાવો કે અસીમ જયકાર ગાવો
હે
અડગ અચળ ધરતી ખોળે પ્રગટ્યા તારણહાર
દાદાજીનો જય હો દાદાજીનો જય હો
દાદાજીનો જયકાર ગાવો કે અસીમ જયકાર ગાવો
દાદાજીનો જયકાર ગાવો કે અસીમ જયકાર ગાવો
હે હે કે દાદાજીનો જયકાર ગાવો કે અસીમ જયકાર ગાવો
દાદાજીનો જયકાર ગાવો કે અસીમ જયકાર ગાવો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link