Ame Dadana Santan

અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન

અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન
અમે દાદાના સંતાન સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ
અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન
અમે દાદાના સંતાન સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ

કરીએ હેલ્પ સહુને કાજ ન જોઈએ દિવસ રાત
કરીએ હેલ્પ સહુને કાજ સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ
અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન
અમે દાદાના સંતાન સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ

રહીએ હળીમળીને આજ ન ઝઘડા કોઈ સંગાથ
રહીએ હળીમળીને આજ સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ
અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન
અમે દાદાના સંતાન સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ

રહીશું કાયમ આનંદમાં જ દુઃખને કહેશું બાય બાય
રહીશું કાયમ આનંદમાં જ સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ
અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન
અમે દાદાના સંતાન સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ

દાદા રહેજો સાથોસાથ પકડી રાખજો સૌનો હાથ
દાદા રહેજો સાથોસાથ સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ
અમે દાદાના સંતાન અમે દાદાના સંતાન
અમે દાદાના સંતાન સૌ બાળ
હો હો અભેદ સૌની સાથ ના કોઈની સાથે સ્વાર્થ
અમે દાદાના સંતાન સૌ બાળ

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link