Ghumo Dadai Bhaktima (Non Stop Garba Part-2)

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવઝ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
ૐ નમો ભગવતે વાસુદેવાય
ૐ નમઃ શિવાય
જય સચ્ચિદાનંદ

આવો પધારો રે દાદા દર્શન દેવાને
અંતર તરસે રે તમને મળવાને
દર્શન કરવાને
દર્શન કરવાને
આવો પધારો રે દાદા દર્શન દેવાને
અંતર તરસે રે તમને મળવાને
દર્શન કરવાને
દર્શન કરવાને
આવો પધારો રે
દાદા ભગવાન
દાદા ભગવાન

ભક્તિ ભાવમાં રંગાઈ જાવું
દાદાના ગુણગાનમાં જગ ભૂલી જાવું
દાદા ભગવાન
દાદા ભગવાન
ભક્તિ ભાવમા રંગાઈ જાવું
દાદાના ગુણગાનમાં જગ ભૂલી જાવું
હે એ તો અભિલાષા એ જ છે
નીરખું સહુમાં દાદા રે આપો અમી દ્રષ્ટી રે
દર્શન કરવાને
દર્શન કરવાને
આવો પધારો રે દાદા દર્શન દેવાને
અંતર તરસે રે હે તમને મળવાને
દર્શન કરવાને
દર્શન કરવાને
આવો પધારો રે

માં આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
માં આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મારા ભવોભવ તાર્યા અંબે તારા એક લાલે રે
મારા ભવોભવ તાર્યા અંબે તારા એક લાલે રે
માં આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
માં આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી

પાંચ આજ્ઞાનું પાલન પલ પલ હોજો રે
પાંચ આજ્ઞાનું પાલન પલ પલ હોજો રે
તારી કૃપાથી સહજ સ્થિતિ નિરંતર હોજો રે
તારી કૃપાથી સહજ સ્થિતિ નિરંતર હોજો રે
સહુ શાસનોના શાસન દેવી છો તમે માવડી
સહુ શાસનોના શાસન દેવી છો તમે માવડી
વીતરાગોના શાસન દેવી પ્રત્યક્ષ છો માવડી
વીતરાગોના શાસન દેવી પ્રત્યક્ષ છો માવડી
માં આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
માં આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
જીયો અજન્મા સમયસાર રે દીઠો અરૂપી જ્ઞાનાકાર રે
જીયો અજન્મા સમયસાર રે દીઠો અરૂપી જ્ઞાનાકાર રે
પ્રભુ પહોંચાડજો ભવ પાર રે મારી વિનંતી લેજો સ્વીકાર રે
પ્રભુ પહોંચાડજો ભવ પાર રે મારી વિનંતી લેજો સ્વીકાર રે
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

મને ઝંખના હતી મીલે સત્ત રાહબર
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
મને ઝંખના હતી મીલે સત્ત રાહબર
ગુપ્ત કામના ફળી ખુલ્યા જ્ઞાન અંબર
દાદા ભગવાન
વ્હાલા અનાદિ અંતના યાર રે શુધ્ધ પીલાયો પરમેનેન્ટ પ્યાર રે
જીયો અજન્મા સમયસાર રે દીઠો અરૂપી જ્ઞાનાકાર રે
પ્રભુ પહોંચાડજો ભવ પાર રે મારી વિનંતી લેજો સ્વીકાર રે
પ્રભુ પહોંચાડજો ભવ પાર રે મારી વિનંતી લેજો સ્વીકાર રે
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો

દર્શન દેજો અમને આશાપુરામા
દર્શન દેજો અમને આશાપુરામા
હે સુણજો દિલની વિનંત માં
હે સુણજો દિલની વિનંત માં
દર્શન દેજો અમને આશાપુરામા
દર્શન દેજો અમને આશાપુરામા

આપણા કાયદા તોડ્યા હોય ભૂલથી
માફ કરજો માતાજી શીખવ્યું અનુભવથી
અવગણ કાઢજો દાસનુ દાસના
અવગણ કાઢજો દાસનુ દાસના
દર્શન દેજો અમને આશાપુરામા
વાસનાઓ વિલય થશે માતૃભક્તિ નૂરમા
કશાયોએ મોળા પડે પવિત્રાય પુરમા
દિવ્ય દ્રષ્ટી પ્રગટ કરો સહજ કેવળ જ્ઞાનમાં
દિવ્ય દ્રષ્ટી પ્રગટ કરો સહજ કેવળ જ્ઞાનમાં
દર્શન દેજો અમને આશાપુરામા
પ્રકૃતિથી પાર કરો છેલ્લી હ્રદય ઝંખના
મહામુક્ત દશા આપો જાગૃત સત્સંગમાં
આયખું નિર્જરાવો નિષ્કંમ્પ સમાધમાં
આયખું નિર્જરાવો નિષ્કંમ્પ સમાધમાં
દર્શન દેજો અમને આશાપુરામા
સત્ય નિષ્ઠભક્તિથી અહંકાર ઓગળે
વીતરાગ સન્મુખે પાણોએ પીગળે
મમ્મકાર મિટી જાય ચેતન વિજ્ઞાનમાં
મમ્મકાર મિટી જાય ચેતન વિજ્ઞાનમાં
આયખું નિર્જરાવો નિષ્કંમ્પ સમાધમાં
દર્શન દેજો અમને આશાપુરામા
દર્શન દેજો અમને આશાપુરામા
હે સુણજો દિલની વિનંત માં
હે સુણજો દિલની વિનંત માં
દર્શન દેજો અમને આશાપુરામા
દર્શન દેજો અમને આશાપુરામા

સત્સંગ મારો નિત્ય વધે
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને

અનુભવ લક્ષ પ્રતીતિ સ્વસ્થિતિની વધે
બસ આપ જેવું જુદાપણું મારૂયે રહે
બસ આપ જેવું જુદાપણું મારૂયે રહે
પૂર્ણ સ્વરૂપે આપ છો
પૂર્ણ સ્વરૂપે આપ છો હાજર અહીં હવે
પૂર્ણ સ્વરૂપે આપ છો હાજર અહીં હવે
લ્યો કોટિ કોટિ વંદન અમારા સહુના રે
લ્યો કોટિ કોટિ વંદન અમારા સહુના રે

જાગ્યા પછીની પળો દર્શનમાં વહે
દાદાવાણી જ માત્ર અંતરમાં રમે
દાદાવાણી જ માત્ર અંતરમાં રમે
અહો અહો હે જ્ઞાની
અહો અહો હે જ્ઞાની તારો પરિવાર તો
અહો અહો હે જ્ઞાની તારો પરિવાર તો
ચોથા આરાના ક્ષેત્રે ઉભરાઈ રહ્યો
ચોથા આરાના ક્ષેત્રે ઉભરાઈ રહ્યો
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
સત્સંગ મારો નિત્ય વધે માંગું છું હવે
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને
શક્તિ તમારી ઓ વિજ્ઞાની આપજો મને

હે દીવડો
હે દીવડો દાદાએ પ્રગટાવ્યો એ દીવડો અમર થાયે રે
હે દીવડો દાદાએ પ્રગટાવ્યો એ દીવડો અમર થાયે રે

ઈ રે પરકાસમાં મહાત્મા થઈને ગોઠવણી કરવા માંડ
ઈ રે પરકાસમાં મહાત્મા થઈને ગોઠવણી કરવા માંડ
પડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ
પડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ
હે જીવડો
હે જીવડો દ્રષ્ટાની દર્શાયો એ જીવતો મરતો થાયે રે
હે દીવડો દાદાએ પ્રગટાવ્યો એ દીવડો અમર થાયે રે

ચતુરગતિમાં મેટરની વચ્ચે ચેતન જુદું જ છે
ચતુરગતિમાં મેટરની વચ્ચે ચેતન જુદું જ છે
દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે
દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે
હે ભવડો
હે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો ભમરડો નિર્ભ્રમ થાયે રે
હે દીવડો ઝગમગતો છે જી હોવે અગિયારમું આશ્ચર્ય દેખાય રે

મન વચન શુધ્ધ કરી અંતર ઉમંગ ધરી
મન વચન શુધ્ધ કરી અંતર ઉમંગ ધરી
મન વચન શુધ્ધ કરી અંતર ઉમંગ ધરી
મન વચન શુધ્ધ કરી અંતર ઉમંગ ધરી
ભાવના ફુલડા લઈને હાલો એ હાલો એ હાલો હાલો મહાવિદેહ જઈએ રે
હાલો હાલો મહાવિદેહ જઈએ રે

મમતાથી મુક્ત થઈ સમતાથી યુક્ત થઈ
મમતાથી મુક્ત થઈ સમતાથી યુક્ત થઈ
સીમંધરના ગુણલા ગઇયે
હાલો એ હાલો એ હાલો હાલો મહાવિદેહ જઈએ રે
હાલો હાલો મહાવિદેહ જઈએ રે
હૈયાના હેતથી ભક્તિનો થાળ ભરી
હૈયાના હેતથી ભક્તિનો થાળ ભરી
ચરણે સમર્પિત થઈએ
હાલો એ હાલો એ હાલો હાલો મહાવિદેહ જઈએ રે
હાલો હાલો મહાવિદેહ જઈએ રે
મન વચન શુધ્ધ કરી અંતર ઉમંગ ધરી
મન વચન શુધ્ધ કરી અંતર ઉમંગ ધરી
ભાવના ફુલડા લઈને હાલો એ હાલો એ હાલો હાલો મહાવિદેહ જઈએ રે
હાલો હાલો મહાવિદેહ જઈએ રે

લાગે છે દાદા આવી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે
હા લાગે છે દાદા આવી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે
જડ ને ચેતન છાંટી ગયા છે
જડ ને ચેતન છાંટી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે

સૂના ગોકુળના અણુ પરમાણુમાં
સૂના ગોકુળના અણુ પરમાણુમાં
ગુલાબી પદ ધ્વની ગુંજી ગયા છે
ગુલાબી પદ ધ્વની ગુંજી ગયા છે
હા લાગે છે દાદા આવી ગયા છે
લાગે છે દાદા આવી ગયા છે
મુરલીના પડઘે ઝૂમી જમુના બોલી
મુરલીના પડઘે ઝૂમી જમુના બોલી
શ્રી કૃષ્ણના પ્રકાશક આવી ગયા છે
શ્રી કૃષ્ણના પ્રકાશક આવી ગયા છે
દસ લાખ વર્ષોના બંધ જ્ઞાન તાળાની
દસ લાખ વર્ષોના બંધ જ્ઞાન તાળાની
કૂંચિયુ ઉકેલનાર આવી ગયા છે
કૂંચિયુ ઉકેલનાર આવી ગયા છે

આજનો લ્હાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે
કાલ કોણે દીઠી છે
દાદા ભગવાનને ભજીયે રે કાલ કોણે દીઠી છે
કાલ કોણે દીઠી છે

સ્વામી સીમંધર દાદાને શિરે અમારે શિરે દાદા રે
કાલ કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે
ફૂલના તકિયા ને ફૂલની ગાદી પ્રેમના બિછાના બિછાવિયે રે
કાલ કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે
સર્વ દેવ દેવીઓ પ્રાર્થના સ્વીકારજો વિશ્વમાં સુખ શાંતિ લાવજો રે
કાલ કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે
દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી છેલ્લી ઘડીએ દેજો દર્શન રે
કાલ કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે
દાદા દાદા બોલીએ રે
કાલ કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે
દાદા દાદા બોલીએ રે
કાલ કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે
એ અંબેમાંના લાલ પ્રગટ્યા દાદા ભગવાન જ્ઞાની
જગના ચરણે ચરણે અક્રમ ધર્યું
એ અલખનું લક્ષ બેસાડી ઉગારીયા મોક્ષધામ અમને પરગટ દર્શાયા
મોક્ષધામ અમને પરગટ દર્શાયા
મોક્ષધામ અમને પરગટ દર્શાયા

આયો આયો રે આયો આયો રે આયો આયો રે દાદાનો જનમદિવસ
આયો આયો રે આયો આયો રે આયો આયો રે દાદાનો જનમદિવસ
હે આનંદ લાયો રે આનંદ લાયો રે આનંદ લાયો રે અજન્મા જનમદિવસ
આયો આયો રે આયો આયો રે આયો આયો રે દાદાનો જનમદિવસ

તીર્થંકર ભગવંતની વાણી સરી દાદા ભગવાને એ ખુલ્લી કરી
હે હળહળતા કળયુગમાં જ્ઞાન આપી અહો અહો અક્રમની બલિહારી
આનંદ લાયો રે આનંદ લાયો રે આનંદ લાયો રે અજન્મા જનમદિવસ
આયો આયો રે આયો આયો રે આયો આયો રે દાદાનો જનમદિવસ
અનંત અવતારથી એક જ ભાવ આખાયે વિશ્વનું કલ્યાણ થાવ
હે જગના ખૂણે ખૂણે પહોંચાડી જ્ઞાન લોકોના હૈયામાં વસ્યા ભગવાન
હે આનંદ લાયો રે આનંદ લાયો રે આનંદ લાયો રે અજન્મા જનમદિવસ
આયો આયો રે આયો આયો રે આયો આયો રે દાદાનો જનમદિવસ
કેવળ જ્ઞાનને સ્પર્શેલી વાણી અનુભવીને જગને ધરી
હે રોકડીયા વિજ્ઞાનથી લાભ લઈ લો પ્રત્યક્ષ આ જ્ઞાનથી કામ કાઢી લો
હા આનંદ લાયો રે આનંદ લાયો રે આનંદ લાયો રે અજન્મા જનમદિવસ
આયો આયો રે આયો આયો રે આયો આયો રે દાદાનો જનમદિવસ
હે આનંદ લાયો રે આનંદ લાયો રે આનંદ લાયો રે અજન્મા જનમદિવસ
આયો આયો રે આયો આયો રે આયો આયો રે દાદાનો જનમદિવસ

અહોહો ધન્ય થયું આ જીવન
ધન્ય થયું આ જીવન
હો જાગ્યો આતમ રે
વરતે અખંડ સમાધી શીતલકારી રે
વરતે અખંડ સમાધી
અહોહો ધન્ય થયું આ જીવન
ધન્ય થયું આ જીવન
હો જાગ્યો આતમ રે
વરતે અખંડ સમાધી શીતલકારી રે
વરતે અખંડ સમાધી
અહોહો ધન્ય થયું આ જીવન
ધન્ય થયું આ જીવન
અહોહો ધન્ય થયું આ જીવન
ધન્ય થયું આ જીવન

એવો કળીકાળનો ભરડો ભારે કળ વળે નહી રાતને દહાડે
એવો કળીકાળનો ભરડો ભારે કળ વળે નહી રાતને દહાડે
દાદા પરમાત્મા થઈ આવ્યા અંધકાર અજ્ઞાનના વાર્યા
વરતે અખંડ સમાધી શીતલકારી રે
વરતે અખંડ સમાધી
અહોહો ધન્ય થયું આ જીવન
ધન્ય થયું આ જીવન
હો જાગ્યો આતમ રે
વરતે અખંડ સમાધી શીતલકારી રે
વરતે અખંડ સમાધી
અહોહો ધન્ય થયું આ જીવન
ધન્ય થયું આ જીવન
અહોહો ધન્ય થયું આ જીવન
ધન્ય થયું આ જીવન
નીરુમા છો દયાળુ રે નીરુમા છો કૃપાળુ રે
નીરુમા છો દયાળુ રે નીરુમા છો કૃપાળુ રે

દાદાની ભક્તિ કરતા કરતા ચિત્તની શુધ્ધિ થાય
છે દાદાની કરુણા કરુણા કરુણા
દાદાની ભક્તિ કરતા કરતા ચિત્તની શુધ્ધિ થાય
છે દાદાની કરુણા કરુણા કરુણા
વાંકીચૂંકી પ્રકૃતિ પણ સહજ બનતી જાય
છે દાદાની કરુણા હો
વાંકીચૂંકી પ્રકૃતિ પણ સહજ બનતી જાય
છે દાદાની કરુણા હો
દાદાની ભક્તિ કરતા કરતા ચિત્તની શુધ્ધિ થાય
છે દાદાની કરુણા કરુણા કરુણા
દાદાની ભક્તિ કરતા કરતા ચિત્તની શુધ્ધિ થાય
છે દાદાની કરુણા કરુણા કરુણા

ખૂટે સ્પષ્ટ અનુભવ સ્વનો જ્યાં સુધી રે લોલ
દાદા ભક્તિ કરી કરું સ્વભજના લોલ
દાદા ભક્તિ તોડે અનંતા આવરણો રે લોલ
અંતે આતમનો અનુભવ કરાવશે રે લોલ
દાદાની કરુણા સદાય વરસો
દાદાની કરુણા સદાય વરસો અમ બાળક પર હો હો હો
કેવળના અંશો ભેગા થાયે આ ભક્તિ કરતા
છે દાદાની કરુણા કરુણા કરુણા
કેવળના અંશો ભેગા થાયે આ ભક્તિ કરતા
છે દાદાની કરુણા કરુણા કરુણા
દાદાની ભક્તિ કરતા કરતા ચિત્તની શુદ્ધિ થાય
છે દાદાની કરુણા કરુણા કરુણા
દાદાની ભક્તિ કરતા કરતા ચિત્તની શુદ્ધિ થાય
છે દાદાની કરુણા કરુણા કરુણા
વાંકીચૂંકી પ્રકૃતિ પણ સહજ બનતી જાય
છે દાદાની કરુણા હો
વાંકીચૂંકી પ્રકૃતિ પણ સહજ બનતી જાય
છે દાદાની કરુણા હો
દાદાની ભક્તિ કરતા કરતા ચિત્તની શુદ્ધિ થાય
છે દાદાની કરુણા કરુણા કરુણા
દાદાની ભક્તિ કરતા કરતા ચિત્તની શુદ્ધિ થાય
છે દાદાની કરુણા કરુણા કરુણા

ઝગમગતા દીવડા નું દેરાસર હોજો એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
ઝગમગતા દીવડા નું દેરાસર હોજો એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
ઝગમગતા દીવડા નું દેરાસર હોજો એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
ઝગમગતા દીવડા નું દેરાસર હોજો એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો

સીમંધરની ભક્તિથી ઋણાનુબંધ બાંધીશું
સીમંધરની ભક્તિથી
સીમંધરની ભક્તિથી ઋણાનુબંધ બાંધીશું
ભક્તિ સાથે મુક્તિનો પંથ પણ કાપીશું
ભક્તિથી અદીઠી મુક્તિ જ હોજો એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
ઝગમગતા દીવડા નું દેરાસર હોજો એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો

સીમંધરનું સ્થાન મારા હ્રુદિયામાં હોજો સીમંધરનુ સ્થાન
સીમંધરનું સ્થાન મારા હ્રુદિયામાં હોજો મારૂ સર્વસ્વ એમના શરણોમાં હોજો
આજ્ઞાનું અખંડ આરાધન હોજો એમા મારા સીમંધરની મૂર્તિ હોજો
ઝગમગતા દીવડા નું દેરાસર હોજો એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
ઝગમગતા દીવડા નું દેરાસર હોજો એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
ઝગમગતા દીવડા નું દેરાસર હોજો એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો

સ્વામી સીમંધર ભગવાન વહેલા વહેલા આવો આપ
સ્વામી સીમંધર ભગવાન વહેલા વહેલા આવો આપ
આંખો જુએ તમારી વાટ અંતર ઝંખે દર્શન કાજ
આંખો જુએ તમારી વાટ અંતર ઝંખે દર્શન કાજ
સ્વામી સીમંધર ભગવાન વહેલા વહેલા આવો આપ
સ્વામી સીમંધર ભગવાન વહેલા વહેલા આવો આપ

અમે રોજ સવારે વહેલા ઉઠી કરીએ તમને યાદ
દાદાજીની સાક્ષીએ નમીએ તમને ચાલીશ વાર
અમે જીવન એવું જીવશું અમથી દુ:ખ ના કોઈને થાય
સેવા કરીને પ્યોર થઈને કાઢી લેશું કામ
આવતે ભવ હોઈશું સંગાથ એવી ખાતરી અમને આજ
આવતે ભવ હોઈશું સંગાથ એવી ખાતરી અમને આજ
આંખો જુએ તમારી વાટ અંતર ઝંખે દર્શન કાજ
આંખો જુએ તમારી વાટ અંતર ઝંખે દર્શન કાજ
સ્વામી સીમંધર ભગવાન વહેલા વહેલા આવો આપ
સ્વામી સીમંધર ભગવાન વહેલા વહેલા આવો આપ
ડી એ ડી એ દાદા હૈ દાદા હૈ દાદા હૈ
ડી એ ડી એ દાદા હૈ દાદા હૈ દાદા હૈ
ડી એ ડી એ દાદા હૈ દાદા હૈ દાદા હૈ

કોટ ટોપીવાલે દાદાજી હમારે હમ હૈ તુમ્હારે નમસ્કાર હમારે
કોટ ટોપીવાલે દાદાજી હમારે હમ હૈ તુમ્હારે નમસ્કાર હમારે
પ્રાણોસેભી પ્યારે હૈ ભોલે ભાલે દાદા હૈ
સારે જગ સે નાતા હૈ સીધે સાધે દાદા હૈ
કોટ ટોપીવાલે દાદાજી હમારે હમ હૈ તુમ્હારે નમસ્કાર હમારે
દાદાજી કે નામ સે કામ અપના હોતા હૈ
જીવન નૈયા ચલતી હૈ દુનિયા આપના ફોટા હૈ
કોટ ટોપીવાલે દાદાજી હમારે હમ હૈ તુમ્હારે નમસ્કાર હમારે

તમે હાલતા રે તમે ચાલતા રે જય દાદાનો બોલજો રે
તમે હાલતા રે તમે ચાલતા રે જય દાદાનો બોલજો રે
થયા ભાદરણ ગામ દાદા ભગવાન નામ
થયા ભાદરણ ગામ દાદા ભગવાન નામ
જેને સ્વરૂપ પરગટ કીધા રે
જય દાદાનો બોલજો રે
તમે હાલતા રે તમે ચાલતા રે જાય દાદાનો બોલજો રે
તમે હાલતા રે તમે ચાલતા રે જાય દાદાનો બોલજો રે

મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભ્રાંતિ ટાળી ભગવાન રે દાદા વીતરાગી
મારા ભોમિયા બન્યા ભગવાન રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે મારી જાતનું હતું નહિ ભાન રે દાદા વીતરાગી
મારી જાતનું હતું નહિ ભાન રે દાદા વીતરાગી
મારી બાંયો ઝાલી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે મને દાદે કરાવ્યું સ્વભાન રે દાદા વીતરાગી
મને દાદે કરાવ્યું સ્વભાન રે દાદા વીતરાગી
ગાઓ દાદાનો જય જયકાર રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
હે મારે હૈયે વસે ભગવાન રે દાદા વીતરાગી
મારે હૈયે વસે ભગવાન રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી
મારી ભૂલો ભાંગી ભગવાન રે દાદા વીતરાગી

હે જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
હે જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય દાદા ભગવાન જય દાદા ભગવાન
જય દાદા ભગવાન જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
હે તાતા થૈયા કરતા પગલા બોલે દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
હે તાતા થૈયા કરતા પગલા બોલે દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
પુણ્ય વિના જડે નહી એવા દાદા ભગવાન
પુણ્ય વિના જડે નહી એવા દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
હે જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
જય બોલો રે બોલો રે જય દાદા ભગવાન
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
આપણને સત્સંગ દિયે જે મુક્ત પુરુષ
દેહથી જુદા રહેનારા જે દાદા ભગવાન
દાદા ભગવાન
દાદાને માથે પડીનેય મોક્ષ જ માંગો
પરમાત્મા જાતે પ્રગટ્યા તે દાદા ભગવાન
દાદા ભગવાન
પાપ ભસ્મ થતા તમેય થશો દાદા ભગવાન
તમેય પોતે તે જ સ્વરુપ છો દાદા ભગવાન
દાદા ભગવાન
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link