Surendranagar Pran Pratishtha 2014

અહો અહો આનંદ અપાર સુરેન્દ્રનગર પ્રતિષ્ઠા 2014
હે અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં
દેવી દેવો આવ્યા સહુ આજ દાદાજીના ત્રિમંદિરમાં
દેવી દેવો આવ્યા સહુ આજ દાદાજીના ત્રિમંદિરમાં

હો સ્વામી સીમંધર વિદેહથી પધાર્યા
સ્વામી સીમંધર વિદેહથી પધાર્યા
સુરેન્દ્રનગરમાં આજ દાદાજીના ત્રિમંદિરમાં
સુરેન્દ્રનગરમાં આજ દાદાજીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં

યોગેશ્વર શ્રી કૃષ્ણ બિરાજ્યા
યોગેશ્વર શ્રી કૃષ્ણ બિરાજ્યા
શ્રીનાથજી બાલાજીની સાથ દાદાજીના ત્રિમંદિરમાં
શ્રીનાથજી બાલાજીની સાથ દાદાજીના ત્રિમંદિરમાં
હે અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં

ચોટીલા ગઢથી ચામુંડા પધાર્યા
ચોટીલા ગઢથી ચામુંડા પધાર્યા
અંબેમાની સાથ દાદાજીના ત્રિમંદિરમાં
અંબેમાની સાથ દાદાજીના ત્રિમંદિરમાં
હા દેવી દેવો આવ્યા સહુ આજ દાદાજીના ત્રિમંદિરમાં
દેવી દેવો આવ્યા સહુ આજ દાદાજીના ત્રિમંદિરમાં

ૐ શિવ સ્વરૂપ સહુ જ્ઞાની પધાર્યા
શિવ સ્વરૂપ સહુ જ્ઞાની પધાર્યા
હનુમાનજી ગણપતિ સાથ દાદાજીના ત્રિમંદિરમાં
હનુમાનજી ગણપતિ સાથ દાદાજીના ત્રિમંદિરમાં
હા અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં

હા સાંઈબાબા પહ્મનાભ પ્રભુજી
સાંઈબાબા પહ્મનાભ પ્રભુજી
પહ્માવતી દેવી માત દાદાજીના ત્રિમંદિરમાં
પહ્માવતી દેવી માત દાદાજીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં

પ્રાણપ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ કીધી
પ્રાણપ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ કીધી
મહાત્માઓ સંગાથ દાદાજીના ત્રિમંદિરમાં
મહાત્માઓ સંગાથ દાદાજીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં
અહો અહો આનંદ અપાર દાદાજીના ત્રિમંદિરમાં
આવ્યો આવ્યો અવસર આજ દાદાજીના ત્રિમંદિરમાં
ઝૂમે ઝૂમે મહાત્માઓ આજ દાદાજીના ત્રિમંદિરમાં
ઝળહળ જ્યોત ઝલે દાદાજીના ત્રિમંદિરમાં
ગૂંજ્યા ગૂંજ્યા જય જયકાર દાદાજીના ત્રિમંદિરમાં



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link