Rome Rom Ma Vasta Prabhu

રોમે રોમમાં વસતા પ્રભુની આરાધના આ મહીંલી
આરાધના આ મહીંલી
રોમે રોમમાં વસતા પ્રભુની આરાધના આ મહીંલી
આરાધના આ મહીંલી
શ્વાસે શ્વાસે સુક્ષ્મ નિદિધ્યાસે
નિલીપ્તતા આ મહીંલી આરાધના આ મહીંલી

અજોડ સુરનો આ અંતરનાદ
અજોડ સુરનો આ અંતરનાદ
બ્રહ્માંડી શક્તિઓ ભેદી પુરાવો
સીમ સીમ સીમ સીમ મન જોયું ડોલતું
સીમ સીમ સીમ સીમ મન જોયું ડોલતું
સી મન ધર્યું જેને ચરણે
સીમંધરા ના શરણે
રોમે રોમમાં વસતા પ્રભુની આરાધના આ મહીંલી
આરાધના આ મહીંલી

આઠમા ભાગની મહીંલી સમૃદ્ધિ
આઠમા ભાગની મહીંલી સમૃદ્ધિ
સહેજે વહાવે નિરીચ્છક સમાધિ
તન તને વંદુ મન તને વંદુ
તન તને વંદુ મન તને વંદુ
વાણી વાણીને વંદે સીમંધરી સ્વ દર્શને

રગ રગમાં વહેતુ દાદાઇ દર્શન
રગ રગમાં વહેતુ દાદાઇ દર્શન
સામાયિક આ સમય સારનું
મા તારી શક્તિનો પ્રકટ અનુભવ
મા તારી શક્તિનો પ્રકટ અનુભવ
રાગ સ્વરૂપ સમજાવે વીતરાગ પંથે વહાવે
રોમે રોમમાં વસતા પ્રભુની આરાધના આ મહીંલી
આરાધના આ મહીંલી
શ્વાસે શ્વાસે સુક્ષ્મ નિદિધ્યાસે
નિલીપ્તતા આ મહીંલી આરાધના આ મહીંલી
રોમે રોમમાં વસતા પ્રભુની આરાધના આ મહીંલી
આરાધના આ મહીંલી
શ્વાસે શ્વાસે સુક્ષ્મ નિદિધ્યાસે
નિલીપ્તતા આ મહીંલી આરાધના આ મહીંલી
આરાધના આ મહીંલી
આરાધના આ મહીંલી

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link