Bhor Bhayi Chhe Re

ભોર ભઈ છે રે
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની

દષ્ટિ મલી જ્યારે કરૂણા સાગરની
જ્ઞાન થયું ત્યારે આતમ જ્યોતમાં
દષ્ટિ મલી જ્યારે કરૂણા સાગરની
જ્ઞાન થયું ત્યારે આતમ જ્યોતમાં
વહેતી આ નૌકા ભાળી ગલન રૂપમાં
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની

અક્રમ જ્ઞાનીની કૃપાની પ્રાપ્તીએ
છુટી ગયા છે રે સંસારી બંધનો
અક્રમ જ્ઞાનીની કૃપાની પ્રાપ્તીએ
છુટી ગયા છે રે સંસારી બંધનો
ઉડે ગગનમાં ઉર્ધ્વનો ગામી
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની

પ્રાપ્તી થઇ જેને પરમાનંદની
ખ્વાઇશ નથી તેને ક્ષણીક સુખની
પ્રાપ્તી થઇ જેને પરમાનંદની
ખ્વાઇશ નથી તેને ક્ષણીક સુખની
ઉભરાઇ રહ્યો તેનો સત ચીત આનંદ
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની

ધન પદ પ્રતિષ્ઠાની સંસારી જાળો
માનામાનની વીષમ વૃત્તિઓ
ધન પદ પ્રતિષ્ઠાની સંસારી જાળો
માનામાનની વીષમ વૃત્તિઓ
સહેજે છોડાવી દીધી સત દર્શનમાં
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની

સતસંગ જેનો નીરંતર વહેતો
સવાલોમાં જેમનું પૂર્ણ સમાધાન
સતસંગ જેનો નીરંતર વહેતો
સવાલોમાં જેમનું પૂર્ણ સમાધાન
સવાલોને પૂછી પૂછી દષ્ટિ મીલાવતા
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની

સ્વ સંગે જાણી વિષયની વ્યર્થતતા
સ્વમાં સમાયા મોહ જગતના
સ્વ સંગે જાણી વિષયની વ્યર્થતતા
સ્વમાં સમાયા મોહ જગતના
નિલિપ્ત નયનોનું અજોડ દર્શન
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની

અહો દાદા સંજોગ તમારા મીલનનો
અહો દાદા સ્વાદ તમારા સાચા આ પ્રેમનો
અહો દાદા સંજોગ તમારા મીલનનો
અહો દાદા સ્વાદ તમારા સાચા આ પ્રેમનો
શબ્દમાં આવે નહીં અનુભવ સ્વાનંદનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
કીરણો ફેલાવે સુરજ આતમ જ્ઞાનનો
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની
ભોર ભઈ છે રે અક્રમ વિજ્ઞાનની



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link