Chaud Gunsthan (AP 14-01)

ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી
સૂક્ષ્મતમ આત્મસાંધા
સૂક્ષ્મતમ આત્મસાંધા હું સમજાણી
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી

સંસાર ઊભવામાં બિલીફ માત્ર બદલાણી
સંસાર ઊભવામાં બિલીફ માત્ર બદલાણી
એ જાણતાં જ બિલીફ રાઈટ અનુભવાણી બિલીફ રાઈટ અનુભવાણી
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી

સ્વભાવ વિભાવના ભેદ દાદે પરખાણી
સ્વભાવ વિભાવના ભેદ દાદે પરખાણી
અહો અહો છૂટાપણાની જાગૃતિ વર્તાણી જાગૃતિ વર્તાણી
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી

દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ સૂક્ષ્મતાએ જાણી
દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ સૂક્ષ્મતાએ જાણી
મોક્ષનો સિક્કો પામી થઈ આત્મ ઉજાણી થઈ આત્મ ઉજાણી
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી

સ્વમાં રહે તેને સદા સ્વસ્થ લ્હાણી
સ્વમાં રહે તેને સદા સ્વસ્થ લ્હાણી
અવસ્થામાં રહે તેને અસ્વસ્થતા પરણી અસ્વસ્થતા પરણી
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી

છે ચેતનવંતી ચૌદ આપ્તવાણી
છે ચેતનવંતી ચૌદ આપ્તવાણી
પ્રત્યક્ષ સરસ્વતી અહીં વર્તાણી અહીં વર્તાણી
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી

તૂટે શ્રદ્ધા મિથ્યા વાંચતા વાણી
તૂટે શ્રદ્ધા મિથ્યા વાંચતા વાણી
લહે સમકિત ચાલે મુજબ જ્ઞાની ચાલે મુજબ જ્ઞાની
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી

હું સમર્પણ ચરણે અક્રમ જ્ઞાની
હું સમર્પણ ચરણે અક્રમ જ્ઞાની
જગને સમર્પણ ચૌદમી આપ્તવાણી ચૌદમી આપ્તવાણી
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી
સૂક્ષ્મતમ આત્મસાંધા
સૂક્ષ્મતમ આત્મસાંધા હું સમજાણી
ચૌદ ગુંઠાણા ચઢાવે ચૌદમી આપ્તવાણી ચૌદમી આપ્તવાણી ચૌદમી આપ્તવાણી



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link