Aap to Bani Gaya Karuna Sagar

આપ તો બની ગયા કરુણા સાગર

આપ તો બની ગયા કરુણા સાગરને
જ્ઞાનકૃપા અમ પર વરસાવો છો
આપ તો બની ગયા કરુણા સાગરને
જ્ઞાનકૃપા અમ પર વરસાવો છો
આપ તો બની ગયા શ્રદ્ધાની પ્રતિમાને
મુજમાં સમ્યક્ શ્રદ્ધા જગાવો છો
આપ તો બની ગયા શ્રદ્ધાની પ્રતિમાને
મુજમાં સમ્યક્ શ્રદ્ધા જગાવો છો
આપ તો બની ગયા સહજ ક્ષમા દાતારને
અમને પણ નિર્દોષ બનાવો છો
આપ તો બની ગયા સહજ ક્ષમા દાતારને
અમને પણ નિર્દોષ બનાવો છો
આપ તો બની ગયા છો લઘુતમને
આપ તો બની ગયા છો લઘુતમને
અમને પણ તે રૂપ બનાવો છો
આપ તો બેઠા મહાત્માઓના હૃદયોમાં
અમને પણ રુદીએ સમાવો છો
આપ તો બન્યા દેહધારી પરમાત્માને
અમને પણ તે ભજના કરાવો છો
આપ તો થઈ ગયા કારુણ્ય મૂર્તિને
અમને પણ તે મૂર્તિ બનાવો છો
આપ તો થયા વિશ્વ સંગે અભેદ સ્વરૂપને
અમને ય અભેદ દ્રષ્ટિ આપો છો
આપ તો બની ગયા કરુણા સાગરને
જ્ઞાનકૃપા અમ પર વરસાવો છો
આપ તો બની ગયા કરુણા સાગરને
જ્ઞાનકૃપા અમ પર વરસાવો છો

આપની ભવ્યાતિભવ્ય શક્તિને
આપની ભવ્યાતિભવ્ય શક્તિને
શું કહું શું કહ્યું
શું કહું શું કહ્યું
આપ જે રૂપ છો તે રૂપ
અમને પણ બનાવો છો
અમને પણ બનાવો છો
આપ તો બની ગયા કેવળજ્ઞાન સ્વરૂપને
આપ તો બની ગયા કેવળજ્ઞાન સ્વરૂપને
અમને પણ તે રૂપ બનાવો છો
આપ તો બની ગયા કલ્યાણ સ્વરૂપને
અમને પણ તે રૂપ બનાવો છો
આપ તો બની ગયા કેવળજ્ઞાન સ્વરૂપને
અમને પણ તે રૂપ બનાવો છો
આપ તો બની ગયા કલ્યાણ સ્વરૂપને
અમને પણ તે રૂપ બનાવો છો
આપ તો થઈ ગયા કારુણ્ય મૂર્તિને
અમને પણ તે મૂર્તિ બનાવો છો
આપ તો થઈ ગયા કારુણ્ય મૂર્તિને
અમને પણ તે મૂર્તિ બનાવો છો
આપ તો થઈ ગયા કારુણ્ય મૂર્તિને
અમને પણ તે મૂર્તિ બનાવો છો
આપ તો બની ગયા સહજ ક્ષમા દાતારને
અમને પણ નિર્દોષ બનાવો છો
આપ તો બની ગયા સહજ ક્ષમા દાતારને
અમને પણ નિર્દોષ બનાવો છો
આપની ભવ્યાતિભવ્ય શક્તિને
શું કહું શું કહ્યું
શું કહું શું કહ્યું
શું કહું શું કહ્યું
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link