Buddhi Na Abhayas

બુદ્ધિના અભ્યાસ પછી

બુદ્ધિના અભ્યાસ પછી
બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
અબુધનો અધ્યાસ જ્યાં
અબુધનો અધ્યાસ જ્યાં સર્વજ્ઞપદ નભમાં ઝગે
બુદ્ધિના અભ્યાસ પછી

શાસ્ત્રના અભ્યાસે અભ્યાસ અધ્યાસ થઈ ગયા
શાસ્ત્રના અભ્યાસે અભ્યાસ અધ્યાસ થઈ ગયા
બંધન અધાતત તણા એક ઉકેલતા પાંચ પડ્યા
બંધન અધાતત તણા એક ઉકેલતા પાંચ પડ્યા
અધાતું સાંકળને તોડે જ્ઞાન કરવત સહજમાં
અધાતું સાંકળને તોડે જ્ઞાન કરવત સહજમાં
તૂટે જ્ઞાનદર્શનાવરણ તૂટે જ્ઞાનદર્શનાવરણ વ્યવસ્થિત ગેડ સમજમાં
બુદ્ધિના અભ્યાસ પછી બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
અબુધનો અધ્યાસ જ્યાં
અબુધનો અધ્યાસ જ્યાં સર્વજ્ઞપદ નભમાં ઝગે
બુદ્ધિના અભ્યાસ પછી

કોમ્યુટરને માન્યો ઈશ્વર ભેદ ન ચેત અચેતમાં
કોમ્યુટરને માન્યો ઈશ્વર ભેદ ન ચેત અચેતમાં
નવરો જ ન થયો કદિ કર્તા ભોક્તા પદમાં
નવરો જ ન થયો કદિ કર્તા ભોક્તા પદમાં
પરમાત્મા પરમાનંદી મસ્ત નિજાનંદમાં
પરમાત્મા પરમાનંદી મસ્ત નિજાનંદમાં
જગને ચલાવનારો ક્યાંથી જગને ચલાવનારો ક્યાંથી રહે સુખકંદમાં
બુદ્ધિના અભ્યાસ પછી બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
અબુધનો અધ્યાસ જ્યાં
અબુધનો અધ્યાસ જ્યાં સર્વજ્ઞપદ નભમાં ઝગે
બુદ્ધિના અભ્યાસ પછી

વ્યષ્ટિ પડઘો સમષ્ટિએ ઝાલ્યોવિશેષ ચોંટે
વ્યષ્ટિ પડઘો સમષ્ટિએ ઝાલ્યોવિશેષ ચોંટે
પરમણું સાગરે તોફાન ભાવ દ્રવ્યના વંટોળે
પરમણું સાગરે તોફાન ભાવ દ્રવ્યના વંટોળે
શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા જ્યાં નિર્લેપ અચ્યુત પ્રલય
શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા જ્યાં નિર્લેપ અચ્યુત પ્રલય
પ્રત્યેક અવસ્થા સંસરણ પ્રત્યેક અવસ્થા સંસરણ તપ આહુતિ જ્ઞાન યજ્ઞે
બુદ્ધિના અભ્યાસ પછી બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
અબુધનો અધ્યાસ જ્યાં
અબુધનો અધ્યાસ જ્યાં સર્વજ્ઞપદ નભમાં ઝગે
બુદ્ધિના અભ્યાસ પછી
બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
બુદ્ધિના અભ્યાસ પછી અધ્યાસે જીવ જગમાં રમે
અબુધનો અધ્યાસ જ્યાં
અબુધનો અધ્યાસ જ્યાં સર્વજ્ઞપદ નભમાં ઝગે
બુદ્ધિના અભ્યાસ પછી
બુદ્ધિના અભ્યાસ પછી
અબુધનો અધ્યાસ જ્યાં સર્વજ્ઞપદ નભમાં ઝગે

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link