Taari Duniya Maari Duniya

શું હાલ છે, શું ખબર, તારી દુનિયામાં?
હતું જેમ છે હજી એમ મારી દુનિયામાં
કરે છે શું તું આંખો વખત તારી દુનિયામાં?
કે bore થવ છું હું તો સખત મારી દુનિયામાં

કે તું છે તો ત્યાં હશે વસંત તારી દુનિયામાં
અહીં આપણે તો પાંખર મારી દુનિયામાં

તારી દુનિયામાં (તારી દુનિયામાં)
મારી દુનિયામાં (મારી દુનિયામાં)
તારી દુનિયામાં (તારી દુનિયામાં)
મારી દુનિયામાં (મારી દુનિયામાં)

તારો checks વાળો shirt
Netflix password, પેલા goggles black
મેલાં jogging track
મારી herbal tea ને તારી formality
તારા ચોતરેલાં jeans, black coffee વાળા beans
આ બધું છે હજું હેમ-કેમ, મારી દુનિયામાં?
કે તું કરે છે miss કે કેમ તારી દુનિયામાં?
કે ના જડે જો કશુંએ તને તારી દુનીયામાં
તો શોધવા તું કેજે મને મારી દુનિયામાં

તારી દુનિયામાં (તારી દુનિયામાં)
મારી દુનિયામાં (મારી દુનિયામાં)
પ્રેમ થી મૈં મોકલી છે ટપાલ તારી દુનિયામાં (તારી દુનિયામાં)
લખી મોકલ જે તું જવાબ મારી દુનિયામાં (મારી દુનિયામાં)
જો ના હોય તને ફાવતું તારી દુનિયામાં
તો છોડીને બધું દૌડી આવ તું મારી દુનિયામાં



Credits
Writer(s): Sanghvi Sachin Jaykishore, Jigar Mukul Saraiya
Lyrics powered by www.musixmatch.com

Link