Janma Jayanti 102

ભવ્યતાતિ ભવ્યમ્ ઉજવણી અપૂર્વ આનંદની લહાણી
આ જન્મજયંતી દાદાની
ભવ્યતાતિ ભવ્યમ્ ઉજવણી અપૂર્વ આનંદની લહાણી
આ જન્મજયંતી દાદાની
કલ્યાણી એમના યોગ તપોબળ વિશ્વે શાંતિ લાવે
સાંનિધ્યે એમના આનંદ ઉલ્લાસ શુદ્ધપ્રેમે વહે

મોક્ષે રોક્યો તો જાણીને વ્યવસ્થિતને શોધ કાજે રે
સંસારીનો પણ મોક્ષ હો સ્ત્રીઓ પહોંચે મોક્ષને દ્વારે
મોક્ષે રોક્યો તો જાણીને વ્યવસ્થિતને શોધ કાજે રે
સંસારીનો પણ મોક્ષ હો સ્ત્રીઓ પહોંચે મોક્ષને દ્વારે
ના ભૂતો ના ભવિષ્યતિ
ના ભૂતો ના ભવિષ્યતિ
આ અનુપમ પ્રેમલ મૂર્તિ
ઉજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
ઉજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
આહા આહા આ આ આ
આહા આહા આ આ આ
ઝળહળ જ્યોતિ સ્વરૂપ પ્રગટ્યું દેહાતીત થઈ
બ્રહ્માંડને જોયું જાણ્યું અનંત સુખને અનુભવ્યું
ઝળહળ જ્યોતિ સ્વરૂપ પ્રગટ્યું દેહાતીત થઈ
બ્રહ્માંડને જોયું જાણ્યું અનંત સુખને અનુભવ્યું
ન ભૂતો ન ભવિષ્યતિ
ન ભૂતો ન ભવિષ્યતિ
આ અનૂપમ પ્રેમલ મૂર્તિ
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી

જે સુખ મેં અનુભવ્યું તે જગતને આખું પામે એ
ભાવના એ જ હૃદયમાં ધરી વિચર્યા ગામે ગામે

બે જ કલાકમાં મોક્ષને તાર જોડાવે સ્વામી સંગ
જ્ઞાન ભક્તિ બન્ને સાથે એકાવતારી પદ આપે
બે જ કલાકમાં મોક્ષને તાર જોડાવે સ્વામી સંગ
જ્ઞાન ભક્તિ બન્ને સાથે એકાવતારી પદ આપે
ન ભૂતો ના ભવિષ્યતિ
ન ભૂતો ના ભવિષ્યતિ
આ અનૂપમ પ્રેમલ મૂર્તિ
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
ભવ્યતાતિ ભવ્યમ્ ઉજવણી અપૂર્વ આનંદની લહાણી
આ જન્મજયંતી દાદાની
ભવ્યતાતિ ભવ્યમ્ ઉજવણી અપૂર્વ આનંદની લહાણી
આ જન્મજયંતી દાદાની
કલ્યાણી એમના યોગ તપોબળ વિશ્વે શાંતિ લાવે
સાનિધ્યે એમના આનંદ ઉલ્લાસ શુદ્ધપ્રેમે વહે
ભવ્યતાતિ ભવ્યમ્ ઉજવણી અપૂર્વ આનંદની લહાણી
આ જન્મજયંતી દાદાની
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
વધાવીએ અવસરને ઉમંગથી મળે ઝાંખી પૂર્ણ પૂનમની
વધાવીએ અવસરને ઉમંગથી મળે ઝાંખી પૂર્ણ પૂનમની
ન ભૂતો ના ભવિષ્યતિ
ન ભૂતો ના ભવિષ્યતિ
આ અનૂપમ પ્રેમલ મૂર્તિ
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી
ઊજવીએ દાદા ભગવાનની ભવ્ય જન્મજયંતી

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link