Prem Karvani Tarama Himmat Nathi - Original

જા બેવફા
અરે, જા બેવફા
જા બેવફા
જા, જા બેવફા

દિલ કરે રોઈ-રોઈ ને ફરિયાદ
હે, દિલ કરે રોઈ-રોઈ ને ફરિયાદ
હવે આવતી ના તું મને યાદ

ઓ, દિલ કરે રોઈ-રોઈ ને ફરિયાદ
હવે આવતી ના તું મને યાદ
મારા અંતર થી નીકળ્યો નાગ

એ, પ્રેમ કરવાની તારામાં હિમ્મત નથી
તારી જબાન ની કોઈ કિંમત નથી

હે, દિલ કરે રોઈ-રોઈ ને ફરિયાદ
હવે આવતી ના તું મને યાદ
મારા અંતર થી નીકળ્યો નાગ

એ, પ્રેમ કરવાની તારામાં હિમ્મત નથી
તારી જબાન ની કોઈ કિંમત નથી
એ, પ્રેમ કરવાની તારામાં હિમ્મત નથી
તારી જબાન ની કોઈ કિંમત નથી

હો, દિલ હતું મારુ ફૂલડાં જેવું
નતું રે મકડૂં એ રમવા જેવું
હો, દિલ હતું મારુ ફૂલડાં જેવું
નતું રે મકડૂં એ રમવા જેવું (એ રમવા જેવું)

હો, રમત-રમત માટે, દિલ લીધું ચોરી
રમતા ધરાઈ ગયી ને પછી દિધું તોડી
રમતા ધરાઈ ગયી ને પછી દિધું તોડી (પછી દિધું તોડી)

બનિયો તારી બેવફાઈ નો શિકાર
તને દયા ના આવી લગાત
બનિયો તારી બેવફાઈ નો શિકાર
તને દયા ના આવી લગાત
તોડ્યા મારા તે દિલ ના તાર

એ, પ્રેમ કરવાની તારામાં હિમ્મત નથી
તારી જબાન ની કોઈ કિંમત નથી
એ, પ્રેમ કરવાની તારામાં હિમ્મત નથી
તારી જબાન ની કોઈ કિંમત નથી

હો, હસતો-ખીલતો મારો બાગ મુરજાયો
પ્રેમ નો ખજાનો તારા હાથે લુંટાયો
હો, હસતો-ખીલતો મારો બાગ મુરજાયો
પ્રેમ નો ખજાનો તારા હાથે લુંટાયો (તારા હાથે લુંટાયો)

હો, લૂંટી ખજાનો પાયી માલ કરી દીધો
મારી જિંદગી નો તેતો અંત લાવી દીધો
મારી જિંદગી નો તેતો અંત લાવી દીધો

જઈને રબ ને કરીશ તારી વાત
એવી પ્રેમ માં બની તું કમજાત
જઈને રબ ને કરીશ તારી વાત
એવી પ્રેમ માં બની તું કમજાત

મારા જીવન માં આવી, તું બની ને ઘાત
મારા જીવન માં આવી, તું બની ને ઘાત



Credits
Writer(s): Rahulkumar Dineshbhai Nadiya, Ravi Sureshbhai Nagar, Rameshkumar Vagjibhai Patel
Lyrics powered by www.musixmatch.com

Link