Mare Ketla Taka - Original

અરે સાંભળ્યું છે તને રૂપિયા વાળો મળી ગયો સે કોઈ
(મળી ગયો સે કોઈ, મળી ગયો સે કોઈ)
અરે સાંભળ્યું છે તને રૂપિયા વાળો મળી ગયો સે કોઈ
એટલે મોઢું ફેરવી લ્યે છે મારી હોમું જોઈ
સાંભળ્યું છે તને રૂપિયા વાળો મળી ગયો સે કોઈ
એટલે મોઢું ફેરવી લ્યે છે મારી હોમું જોઈ
તને એવું લાગતું હશે, તને હું કગરીશ
તને એવું લાગતું હશે, તને હું રોકીશ
અરે મારે કેટલાં ટકા
તારે જવું હોઈ તો જા, મારે કેટલાં ટકા
હવે નથી પરવા, એ મારે કેટલા ટકા
અરે સાંભળ્યું છે તને રૂપિયા વાળો મળી ગયો સે કોઈ
એટલે મોઢું ફેરવી લ્યે છે મારી હોમું જોઈ

હો ભલે અમે નોના ઘરના, પણ દિલ માં ના દગો હોઈ
રૂપિયા દોલત જોઈને જોને, ફરી જય છે હવ કોઈ
હો હો
હો ભલે અમે નોના ઘરના, પણ દિલ માં ના દગો હોઈ
રૂપિયા દોલત જોઈને જોને, ફરી જય છે હવ કોઈ
(ફરી જય છે હવ કોઈ)
હો, દહાડો એવો લઈશ જોજે મને તું કગરીશ
દહાડો એવો લઈશ જોજે મને તું કગરીશ (મને તું કગરીશ)
મારે કેટલાં ટકા
તારે જવું હોઈ તો જા, મારે કેટલાં ટકા
હવે નથી પરવા, મારે કેટલા ટકા
અરે સાંભળ્યું છે તને રૂપિયા વાળો મળી ગયો સે કોઈ
એટલે મોઢું ફેરવી લ્યે છે મારી હોમું જોઈ

હો, તારા જેવી મતલબીને, મળશે મતલબી રે કોઈ
તારા રે નસીબ માં ચ્યોંથી, હાચો રે પ્રેમ મારો હોઈ
હો હો
હો તારા જેવી મતલબીને, મળશે મતલબી રે કોઈ
તારા રે નસીબ માં ચ્યોંથી, હાચો રે પ્રેમ મારો હોઈ (હાચો રે પ્રેમ મારો હોઈ)
હો, મને અફસોસ તને પ્રેમ મેં કર્યો
ભોળી જાણી ને તારો ભરોસો કર્યો (ભરોસો કર્યો)
હે મારે કેટલાં ટકા
તારે જવું હોઈ તો જા, મારે કેટલાં ટકા
હવે નથી પરવા, એ મારે કેટલા ટકા

અરે સાંભળ્યું છે તને રૂપિયા વાળો મળી ગયો સે કોઈ
એટલે મોઢું ફેરવી લ્યે છે મારી હોમું જોઈ
તને એવું લાગતું હશે, તને હું કગરીશ
તને એવું લાગતું હશે, તને હું રોકીશ
અરેમારે કેટલાં ટકા
તારે જવું હોઈ તો જા, મારે કેટલાં ટકા
હવે નથી પરવા, એ મારે કેટલા ટકા
હે મારે કેટલાં ટકા
તારે જવું હોઈ તો જા, મારે કેટલાં ટકા
હવે નથી પરવા, એ મારે કેટલા ટકા



Credits
Writer(s): Gol Vijaysinh, Nadiya Dineshbhai, Nagar Sureshbhai
Lyrics powered by www.musixmatch.com

Link