Call Me

Call me, call me
Call me, call me
Call me, call me
Call me, call me
Call me, call me
78, 188, 32, 598 save કર મારો number

રાત રાતભર વાત કર
આવી જઈશ હું તારા દિલ ની અંદર
તારા phone ની પ્રતીક્ષા હું કરતો
તારી હર એક અદા પર હું મારતો

સંસાર માં તું લાગે સૌથી સુંદર
મારું દિલ આવી ગયું તારા ઉપર
સ્વર્ગ ની અપ્સરાઓ તારી સામે fail
તને જે ના પટાવે એ સૌથી મોટો ઘેલ

Hotness overloaded છે તારી
બની જા ને પ્રેમિકા તું મારી
ધરતી ઉપર નું સાક્ષાત તું moon

તારા પ્રેમની લાગી છે મને ધૂન
આપણાં પ્રેમની દુનિયા છે ગવાહ
તું wafer નું packet હું અંદર ની હવા

Call me, call me
Call me, call me
Call me, call me
Call me, call me

Hello મારું baby શું કરે છે?
દિવસ અને રાત મને યાદ કરે છે?
Call કરું તને Call તું ઉપાડે નહિ
Dm કરું Reply આપે નહિ

Attitude તારો આભ ને અડેલો
હું ગળાડૂબ તારા પ્રેમમાં પડેલો
મે મંદિરે ચાલતાં જવાની રાખી બધા
હું બનું તરો શ્યામ તું બન મારી રાધા

Dp ના જો દિલ મારું branded છે
Call તો કર યાર દિલ મારું sad છે
વાત માન નહિતર પછતાઈશ તું
બીજા ના ઘરની રોટલીઓ બનાઈશ તું

ખબર છે મને તારા દિલમાં એ પ્રેમ છે
તો madam આટલા નખરા કેમ છે
જો આપણાં બેઉ નું તારા ઘરે ખબર પડી જાય
તો કહી દેજે swaggy છે future ના જમાઈ

Call me, call me
Call me, call me
Call me, call me
Call me, call me

Call me, call me
Call me, call me
Call me, call me
Call me, call me
Call me, call me



Credits
Writer(s): Rutvij Joshi, Swaggy The Rapper
Lyrics powered by www.musixmatch.com

Link