Moj Ma Rahishu

મોજ માં રહીશું અમે મોજ માં રહીશું
મોજ માં રહીશું અમે મોજ માં રહીશું
મોજ માં રહીશું અમે મોજ માં રહીશું
મોજ માં રહીશું અમે મોજ માં રહીશું

આવી નોરતા ની રાત
ગરબે રમશું અમે આજ
આવી નોરતા ની રાત
ગરબે રમશું અમે આજ
મોઢે પહેરી ને માસ્ક
રમશું આજ અમે રાસ
હાથ ને વારંવાર સૅનેટાઇઝ કરશું
સોશિયલ ડિસ્ટન્સીન્ગ નું પાલન કરશું
હાથ ને વારંવાર સૅનેટાઇઝ કરશું
સોશિયલ ડિસ્ટન્સીન્ગ નું પાલન કરશું
સંગાથે રહીશું ને જલસા કરીશું
સંગાથે રહીશું ને જલસા કરીશું
નવ નવ રાત માના ગરબા કરીશું
મોજ માં રહીશું અમે મોજ માં રહીશું
મોજ માં રહીશું અમે મોજ માં રહીશું

આસો ની અજવાળી
રાત આવી રઢિયાળી
સોળ શણગાર કરી માં
કુમકુમ પગલાં પાડો માં
પાવાગઢ વાળી આરાસુર વાળી
ચંડ મૂંડ હરનારી માં
સખીયો સંગ આવો માં
રાધા ને કાન સાથે રાસ ગરબા રમશું
મોરલી ના સુર માં અમે
ભાન ભૂલી જઈશું
રાધા ને કાન સાથે રાસ ગરબા રમશું
મોરલી ના સુર માં અમે
ભાન ભૂલી જઈશું
મસ્તી માં રહીશુ ને ડાંડીયા રમીશું
કોરોના ને સહુ મળી ને
બાય બાય કહીશુ
મોજ માં રહીશું અમે મોજ માં રહીશું
મોજ માં રહીશું અમે મોજ માં રહીશું
મોજ માં રહીશું અમે મોજ માં રહીશું
મોજ માં રહીશું અમે મોજ માં રહીશું

હે... રમવા આવે સરખી
સાહેલડી માડી
દુ:ખડા હરનાર ગબ્બર ગોખ વાળી
હે દિન દયાળી માડી રુદ્રાણી પટરાણી
આરાસુરવાળી જગદંબા માડી
હે પગમાં ઝાંઝર વાળી
કાને કુંડળ વાળી હાથે કડલા
માથે મુગટવાળી
હે અષ્ટ ભુજાળી કરે
સિંહ ની સવારી માડી
આરાસુર વાળી જગદંબા માડી રે મારી પાવાગઢ વાડી માડી મહાકાળી
ભાન ભૂલી ને રમે નવરાત્રિ

હે... જય માં અંબા જય નવદુર્ગા
આવો પધારો આમ દ્વાર
જય માં અંબા જય નવદુર્ગા
આવો પધારો આમ દ્વાર
માડી રે તારી...
માડી રે તારી...
માડી રે તારી...
માડી રે તારી ગરબી સજાવું
કે હોંશે તારા નોરતા વધાવું
માડી રે તારી ગરબી સજાવું
કે હોંશે તારા નોરતા વધાવું
માડી રે તારી ગરબી સજાવું
કે હોંશે તારા નોરતા વધાવું
કે હોંશે તારા નોરતા વધાવું
કે હોંશે તારા નોરતા વધાવું
કે હોંશે તારા નોરતા વધાવું



Credits
Writer(s): Yo Yo Jay Varma
Lyrics powered by www.musixmatch.com

Link