Depression

ટેન્શન ટેન્શન હવે મારાથી નથી સહેવાતું
ટેન્શન લઈને હવે દુનિયામાં નથી જીવવાતું
જીવવું કે મરુ હવે આ દિલ ને નથી સમજાતું
જીવવું કે મરુ હવે આ દિલ ને નથી સમજાતું

ડિપ્રેશન એટલે છે ટેન્શન જે મને કરે છે અટેન્શન
જીવન થી મરણ ટેન્શન સવાર થી સાંજ ટેન્શન
નોકરી થી છોકરી ટેન્શન બસ ટેન્શન ટેન્શન ટેન્શન

નથી હું સમજી શકતો નથી કોઈને સમજવી શકતો
આવે છે ઘણો ગુસ્સો નથી મળતો મને રસ્તો
કઈક પામવાનો છે જુસ્સો નથી મળતો હકનો હિસ્સો

જો કહું મારી હાલત તો આપવા લાગે ભાષણ
બધુ સારું થઈ જસે હોય એક નું એક ભાષણ
અરે નથી જોઈતું ભાષણ જોઈએ છે એક નિવારણ
વર્ષો થી ચાલતા આવ્યા બસ એકના એક રિવાજો
પૂજાય એજ વ્યક્તિ જેનો સુરજ હોય ઊગતો
કોઈ તો ચાન્સ આપો જેનો સુરજ હોય ઢળતો
નઇ આપે કોઈ ચાન્સ ફેમસ થવું બધા ને આજ
જેને માન્ય મારા ખાસ એજ નીકળ્યા છેલ્લે સાપ
બસ મતલબ નો છે સાથ જાણ્યું એતો મે આજ
બસ મતલબ નો છે સાથ જાણ્યું એતો મે આજ

ટેન્શન ટેન્શન હવે મારાથી નથી સહેવાતું
ટેન્શન લઈને હવે દુનિયામાં નથી જીવવાતું
જીવવું કે મરુ હવે આ દિલ ને નથી સમજાતું
જીવવું કે મરુ હવે આ દિલ ને નથી સમજાતું

સપના છે મોટા મજબૂરી બોવ છે
એક બાજુ ફેમીલી બીજી બાજુ ગોલ છે
કન્ફ્યુસ ના થા બેટા આવું બધા ને બોવ છે
બીજાના બંગલા જોઈ ને તારા ઝૂપડા ના બાળ
તને જે મળ્યું છે બસ એનુ સુખ માણ
ગરીબ જનમવું એ નથી તારી ભૂલ
ગરીબ થઈ ને મરવું એ છે તારી ભૂલ
એ છે તારી ભૂલ
ગરીબ થઈ ને મરવું એ છે તારી ભૂલ
જગતમા નથી કરતો કોઈ નું ખોટું હું
મતલબ થી મતલબ રાખતા નથી આવડતું
છતાય સફળ થવા માટે તરસું છું
નઇ ગભરાવ હું નઇ મુરજવ હું
મારા સપના પૂરા કરવા હવે લડીશ હું
જોઈ લે જે તું ને ધ્યાન થી સંભાળ તું
યાદ રાખશે દુનિયા નામ એવું કામ કરીશ હું
પટેલ અંકિત ટેક્ષ નામ યાદ રાખજે તું
મારા સપના પૂરા કરવા હવે લડીશ હું
મારા સપના પૂરા કરવા હવે લડીશ હું

ટેન્શન ટેન્શન હવે મારાથી નથી સહેવાતું
ટેન્શન લઈને હવે દુનિયામાં નથી જીવવાતું
જીવવું કે મરુ હવે આ દિલ ને નથી સમજાતું
જીવવું કે મરુ હવે આ દિલ ને નથી સમજાતું



Credits
Writer(s): Musical Gujju Records
Lyrics powered by www.musixmatch.com

Link