Janma Jayanti 113

દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી

હો અડીને જ્ઞાન કેવળને અનુભવ કહી શક્યા જગને
અડીને જ્ઞાન કેવળને અનુભવ કહી શક્યા જગને
બિરાજ્યા મહાત્માની મહીં
એ તારો આત્મા થઈને
કે તારો આત્મા થઈને
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી

કુદરતનું અદભૂત નજરાણું
કુદરતનું અદભૂત નજરાણું
મ પ ધ ની સાં
મમ પપ ધધ નીની સાં
મમમ પપપ ધધધ નીનીની સાંસાંસાં
કુદરતનું અદભૂત નજરાણું
કુદરતનું અદભૂત નજરાણું
અવતરણ આ મહામાનવનું
અવતરણ આ મહામાનવનું
પુણ્યોદય જાગ્યો છે કેવો જગતનો
પુણ્યોદય જાગ્યો છે કેવો જગતનો
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી

Dada is held us all tight
With his all might
No matter where we go
He is been our guiding light
Dada is held us all tight
With his all might
No matter where we go
He is been our guiding light

આનંદ ઉભરાય છે
હરખ ન માય છે
દાદાજી મળ્યા પછી મોક્ષ વર્તાય છે
દાદાજી મળ્યા પછી મોક્ષ વર્તાય છે
દર્શન ખુલ્લુ થાય છે
જ્ઞાન ઝળહળ થાય છે
શુધ્ધાત્માને અડતાં જ અંતર ઠરી જાય છે
શુધ્ધાત્માને અડતાં જ અંતર ઠરી જાય છે

હળવા છે સૌ કોઈ દાદા માથે જોઈ
હળવા છે સૌ કોઈ દાદા માથે જોઈ
એકી સાદે બોલ્યા સહુ આવા દાદા ક્યાંય ન હોય
એકી સાદે બોલ્યા સહુ આવા દાદા ક્યાંય ન હોય
લાખો યુગો સુધી દાદા દાદા થશે આફ્રીન કહેતા થાકશે ન કોઈ
લાખો યુગો સુધી દાદા દાદા થશે આફ્રીન કહેતા થાકશે ન કોઈ

દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી
દાદાજી દાદાજી દાદાજી

હો ઉજવીયો જન્મજયંતિ આજ
ઉજવીયો જન્મજયંતિ આજ
મિલકે દેસ બિદેસી સાથ
હો દૂર ભલે રેવાં સગળા સાથ
હો મિલકે દેસ બિદેસી સાથ
હો દૂર ભલે રેવાં સગળા સાથ

Knowing dada more and more
I see him big and bigger
Holding his words in my heart
Feel he is in me for sure
With every step I take ahead
He makes my way so clear
At obstacles I think of him
He takes away my fear

હો અચ્છેરો થ્યો આ કળીકાળે
અચ્છેરો થ્યો આ કળીકાળે
કે ઉજવે ઘર ઘર જન્મજયંતિ દાદાની
ન ભૂતો ન ભવિષ્યતિ આ
ન ભૂતો ન ભવિષ્યતિ આ
ન ભૂતો ન ભવિષ્યતિ
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link