Sadguru Sakshat Vibhu
Shri Guru Bhagwant Swami charankamale chitt dharu
શ્રીગુરુ ભગવંત સ્વામી ચરણકમળે ચિત્ત ધરું
Shri Guru Antaryami vandana vidhiye karu
શ્રીગુરુ અંતરયામી વંદના વિધિએ કરું
Naman pujan smaran sevan bhaavthi archan karu
નમન પૂજન સ્મરણ સેવન ભાવથી અર્ચન કરું
Sadguru Sakshat Vibhu (Sakshat Vibhu, Sakshat Vibhu)
સદ્ગુરુ સાક્ષાત્ વિભુ (સાક્ષાત્ વિભુ, સાક્ષાત્ વિભુ)
Sadguru mara Prabhu (mara Prabhu, mara Prabhu)
સદ્ગુરુ મારા પ્રભુ (મારા પ્રભુ, મારા પ્રભુ)
Sadguru Sakshat vibhu, Sadguru mara Prabhu
સદ્ગુરુ સાક્ષાત્ વિભુ, સદ્ગુરુ મારા પ્રભુ
Maru avagaman taalva aagman thayu Aapnu
મારું આવાગમન ટાળવાં આગમન થયું આપનું
Aapma maney satt malya, mei satt sunny, satt sadhyu
આપમાં મને સત્ મળ્યા, મેં સત્ સુણ્યું, સત્ સદ્દહ્યું
Aap suhguru jog thayo paramatmanu darshan karyu
આપ સુહગુરુ જોગ થયો પરમાત્મનું દર્શન કર્યું પરમાત્મનું દર્શન કર્યું
Paramatmanu darshan karyu
પરમાત્મનું દર્શન કર્યું
Aap vayanni sevna aa bhav akhandit hu karu
આપ વયણની સેવણા આભવ અખંડિત હું કરું
Sahajatmaroop Swami Sajivan murti bhaju
સહજાત્મસ્વરૂપ સ્વામી સજીવનમૂર્તિ ભજું

Rageragma anandmasti jnananandi Mahayogi
રગેરગમાં આત્મમસ્તી જ્ઞાનાનંદી મહાયોગી
Sthir chho Nijswaroopma ne Mokshmarge vayugati
સ્થિર છો નિજસ્વરૂપમાં ને મોક્ષમાર્ગે વાયુગતી
Shabde shabde nitare chhe Atmani anubhuti, Atmani anubhuti
શબ્દે શબ્દે નિતરે છે આત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ
Mohnidrathi jagaade akhoot vatsalya Aapnu
મોહનિદ્રાથી જગાડે અખૂટ વાત્સલ્ય આપનું

Param Chetnaye sweekari prarthna aa baalni
પરમ ચેતનાએ સ્વીકારી પ્રાર્થના આ બાળની
Pagla Prabhutana paadya Guru Chetna karunamayi
પગલાં પ્રભુતાનાં પડ્યાં ગુરૂ ચેતના કરુણામયી
Atm- Aishwaryvant aeva Aapthi avani saji, Aapthi avani saji
આત્મ-ઐશ્વર્યવંત એવા આપથી અવની સજી, આપથી અવની સજી
Premnu aakash uttaryu, hriday dharti khili utthi
પ્રેમનું આકાશ ઊતર્યું, હૃદય ધરતી ખીલી ઊઠી
Dhanya vela mangal ghadi, malya Mokshmargna Saarthi
ધન્ય વેળા મંગલ ઘડી, મળ્યા મોક્ષમાર્ગના સારથિ
Abhivandana karu premthi, dhanya vela mangal ghadi
અભિવંદના કરું પ્રેમથી, ધન્ય વેળા મંગલ ઘડી

Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.