Sadguru Mara Kumbhar

સદ્ગુરુ આપે રાખી સંભાળ મ્હારી
સદ્ગુરુ આપે રાખી સંભાળ મ્હારી

કાચી માટી હું તો કોઈને ન કામની
સૌના પગની ઠોકર ખાતી
ઊંચકીને હાથમાં દીધો આકાર
ઊંચકીને હાથમાં દીધો આકાર
સદ્ગુરુ મારા કુંભાર
સદ્ગુરુ આપે રાખી સંભાળ મ્હારી
સદ્ગુરુ આપે રાખી સંભાળ મ્હારી

સંસારસુખમાં રાચ્યો હું રહેતો
ધર્મનો લક્ષ્ય પણ મુજને નહોતો
પ્રેમસ્વરૂપ થઈને હાથ મારો ઝાલ્યો
પ્રેમસ્વરૂપ થઈને હાથ મારો ઝાલ્યો
સદ્ગુરુ વૈદ્ય સુજાણ
સદ્ગુરુ આપે રાખી સંભાળ મ્હારી
સદ્ગુરુ આપે રાખી સંભાળ મ્હારી
સદ્ગુરુ આપે રાખી સંભાળ મ્હારી



Credits
Writer(s): Traditional, Pankaj Bhatt
Lyrics powered by www.musixmatch.com

Link