Aa Lokma Alaukik Sadgurudev

Aa lokma alaukik Sadgurudev
Jagatma jeevan mukt Sadgurudev
Aa lokma alaukik Sadgurudev
Jagatma jeevan mukt Sadgurudev

Chho dehma dehatit Sadgurudev
Parmatma manavdehe Sadgurudev
Chho dehma dehatit Sadgurudev
Parmatma manavdehe Sadgurudev

Tav nishkaran karuna nirantar stavu
Tav atmadashathi hu mugdh banu
Tav nishkaran karuna nirantar stavu
Tav atmadashathi hu mugdh banu

Tav roopma aroopinu darshan karu
Tav preeti ne pratiti sudradh karu
Tav roopma aroopinu darshan karu
Tav preeti ne pratiti sudradh karu

Sthitpragna sadaiv mara Sadgurudev
Gurudev Gurudev mara Sadgurudev
Sthitpragna sadaiv mara Sadgurudev
Gurudev Gurudev mara Sadgurudev

આ લોકમાં અલૌકિક સદ્ગુરુદેવ
જગતમાં જીવનમુક્ત સદ્ગુરુદેવ
આ લોકમાં અલૌકિક સદ્ગુરુદેવ
જગતમાં જીવનમુક્ત સદ્ગુરુદેવ

છો દેહમાં દેહાતીત સદ્ગુરુદેવ
પરમાત્મા માનવદેહે સદ્ગુરુદેવ
છો દેહમાં દેહાતીત સદ્ગુરુદેવ
પરમાત્મા માનવદેહે સદ્ગુરુદેવ

તવ નિષ્કારણ કરુણા નિરંતર સ્તવું
તવ આત્મદશાથી હું મુગ્ધ બનું
તવ નિષ્કારણ કરુણા નિરંતર સ્તવું
તવ આત્મદશાથી હું મુગ્ધ બનું

તવ રૂપમાં અરૂપીનું દર્શન કરું
તવ પ્રીતી ને પ્રતીતિ સુદૃઢ કરું
તવ રૂપમાં અરૂપીનું દર્શન કરું
તવ પ્રીતી ને પ્રતીતિ સુદૃઢ કરું

સ્થિતપ્રજ્ઞ સદૈવ મારા સદ્ગુરુદેવ
ગુરુદેવ ગુરુદેવ મારા સદ્ગુરુદેવ
સ્થિતપ્રજ્ઞ સદૈવ મારા સદ્ગુરુદેવ
ગુરુદેવ ગુરુદેવ મારા સદ્ગુરુદેવ



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link