Param Krupalu Chaitanya Mahasagar

Param Krupalu chaitanya mahasagar
પરમકૃપાળુ ચૈતન્ય મહાસાગર
Shant sudharasno chaitanya mahasagar
શાંત સુધારસનો ચૈતન્ય મહાસાગર
Jai ho! Jai ho! chaitanya mahasagar
જય હો! જય હો! ચૈતન્ય મહાસાગર

Shri shuddh chaitanya Swami nishkami
શ્રી શુદ્ધ ચૈતન્યસ્વામી નિષ્કામી
અહો રાજચંદ્રદેવ!
આતમરામી અંતરજામી, અહો રાજચંદ્રદેવ!
Chaitanya Mahasagar
ચૈતન્ય મહાસાગર
Aho anasakt chaitanya mahasagar
અહો અનાસક્ત! ચૈતન્ય મહાસાગર
Aho sthitpragna chaitanya mahasagar
અહો સ્થિતપ્રજ્ઞ! ચૈતન્ય મહાસાગર
Aho jivanmukt chaitanya mahasagar
અહો જીવનમુક્ત! ચૈતન્ય મહાસાગર

Sambhaave swapnasam jagne nihale
સમભાવી સ્વપ્નસમ જગને નિહાળે
Samtasindhu Param Krupalu Prabhu!
સમતાસિંધુ પરમકૃપાળુ પ્રભુ!
Nishpruhi ne nirmohi udayadheen varte
નિસ્પૃહી ને નિર્મોહી ઉદયાધીન વર્તે
Sahajatmaswaroope ramta Prabhu
સહજાત્મસ્વરૂપે રમતા પ્રભુ
Nirlep, nisang ne chitt nistarang
નિર્લેપ નિ:સંગ ને ચિત્ત નિસ્તરંગ
Bhavbandhanmukt je niragi nirmam
ભવબંધનમુક્ત જે નિરાગી નિર્મમ
હે નિર્વિકારી નિર્વિકલ્પ સાક્ષી, અહો રાજચંદ્રદેવ!
Chaitanya Mahasagar
ચૈતન્ય મહાસાગર
Aho anasakt chaitanya mahasagar
અહો અનાસક્ત! ચૈતન્ય મહાસાગર
Aho sthitpragna chaitanya mahasagar
અહો સ્થિતપ્રજ્ઞ! ચૈતન્ય મહાસાગર
Aho jivanmukt chaitanya mahasagar
અહો જીવનમુક્ત! ચૈતન્ય મહાસાગર

Param Krupalu chaitanya mahasagar
પરમકૃપાળુ ચૈતન્ય મહાસાગર
Shant sudharasno chaitanya mahasagar
શાંત સુધારસનો ચૈતન્ય મહાસાગર
Jai ho! Jai ho! chaitanya mahasagar
જય હો! જય હો! ચૈતન્ય મહાસાગર
શ્રી શુદ્ધ ચૈતન્યસ્વામી નિષ્કામી, અહો રાજચંદ્રદેવ!
આતમરામી અંતરજામી, અહો રાજચંદ્રદેવ!
Chaitanya Mahasagar
ચૈતન્ય મહાસાગર
Aho anasakt chaitanya mahasagar
અહો અનાસક્ત! ચૈતન્ય મહાસાગર
Aho sthitpragna chaitanya mahasagar
અહો સ્થિતપ્રજ્ઞ! ચૈતન્ય મહાસાગર
Aho jivanmukt chaitanya mahasagar
અહો જીવનમુક્ત! ચૈતન્ય મહાસાગર



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link