"Nathni "

મારી તે નથ નું કાચું રે સોનું
નથણી લળી-લળી જાય રે, સાયબા
મારી તે નથ નું કાચું રે સોનું
નથણી લળી-લળી જાય રે, સાયબા

એવી નથ ને ઘડાવું, મારા રાજ
એવી રૂડી નથણી ને ઘડાવું, મારા રાજ

बाबुल का घर छुटे ना मोसे
कैसी हैं ये रस्में?
एक दुनिया छोड़ दूँ जी, दुनिया की क़समें
पिया संग जो डोर बाँधी, मन मे बसने

સુરત શેર નું સોનું મંગાવો
અમદાવાદી મોતી રે, સાયબા
એ, સુરત શેર નું સોનું મંગાવો
સુરત શેર નું સોનું મંગાવો
સુરત શેર નું સોનું મંગાવો
અમદાવાદી મોતી રે, સાયબા

નથણી ઘડાવું, મારા રાજ
એવી રૂડી નથણી ને ઘડાવું, મારા રાજ

ઘોડી નો વર ઝાપલયે આયવો
એને ઢોળી વગાડો રે, સાયબા
એ, આઇવો રે, આઇવો

मैया की लोरी, बाबुल का अँगना, यादों के सारे ख़ज़ाने
एक ही पल में छोड़ के सब हो जाते हैं बेगाने
मैया की लोरी, बाबुल का अँगना, यादों के सारे ख़ज़ाने
एक ही पल में छोड़ के सब हो जाते हैं बेगाने
मन को ढूँढ़े, मन का मौजी अपने ही मन में

કે, કેસરિયો વર તોરણયે આયવો
એને સાસુ જી એ વાખાણીયો રે, સાયબા

નથ ને ઘડાવું, મારા રાજ
એવી રૂડી નથણી ઘડાવું, મારા રાજ
કે, નથણી માં માણેક મોતી
જગત આવે જ્યોતિ રે, સાયબા
નથ ને ઘડાવું, મારા રાજ
એવી રૂડી નથણી ઘડાવું, મારા રાજ

નથણી ઘડાવું, મારા રાજ
નથણી ઘડાવું, મારા રાજ



Credits
Writer(s): Budhaditya Mukherjee
Lyrics powered by www.musixmatch.com

Link