Junagadh Pran Pratishtha 2022

હે એ એ એ
ભુવન ભેદી આભ ચીરી તીર્થંકરી હે ચેતના
હે કાપોને મહાવિદેહી દૂરી પ્રભુ પધારો ગઢ જૂના
હે જી રે
મૂર્તિના દર્શન થકી અમૂર્તની ભજના
હે કેવળ દર્શનથી ખૂલે જી રે દરવાજા સિદ્ધના
હોઓઓઓ હોઓઓઓ
હોઓઓઓ હોઓઓઓ

આયો રે આયો રે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયો રે
આયો રે આયો રે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયો રે
આયો રે આયો રે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયો રે
આયો રે આયો રે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયો રે

ઓમ હ્રીં અર્હંમ નમ: વાસુ શિવમ સચ્ચિદાનંદ
ઓમ હ્રીં અર્હંમ નમ: વાસુ શિવમ સચ્ચિદાનંદ
ઓમ હ્રીં અર્હંમ નમ: વાસુ શિવમ સચ્ચિદાનંદ
ઓમ હ્રીં અર્હંમ નમ: વાસુ શિવમ સચ્ચિદાનંદ

હોઓઓઓ હોઓઓઓ હોઓઓઓ
રાજુલ નેમિનાથનું તીરથ શ્રી ગિરનાર
રાજુલ નેમિનાથનું તીરથ શ્રી ગિરનાર
ભાવિ ચોવીસી તણું કેવળ કલ્યાણક
ભાવિ ચોવીસી તણું કેવળ કલ્યાણક
ત્રિ-મંદિર દાદાજીનું સતયુગી મંડાણ
ત્રિ-મંદિર દાદાજીનું સતયુગી મંડાણ
આત્માનંદી એકતા જુનાગઢ મુકામ
આત્માનંદી એકતા જુનાગઢ મુકામ
હે આયો રે આયો રે હે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયો રે
આયો રે આયો રે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયો રે

ઓમ હ્રીં અર્હંમ નમ: વાસુ શિવમ સચ્ચિદાનંદ
ઓમ હ્રીં અર્હંમ નમ: વાસુ શિવમ સચ્ચિદાનંદ
હે દાદાજીની સાક્ષીએ યુગ પરિવર્તન
શ્રી સીમંધર સ્વામીના પરમાર્થી એંધાણ
નરસિંહ મહેતો નાચશે કૃષ્ણનું ગોકુલધામ
પૃથ્વી ઉપર જોઈ લો જીવતા શ્રી શિવધામ
અંબામાતા અંબિકા આશિષે ગુજરાત
પૂજ્યશ્રી હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા હો નિર્મળ નિરાગ
પૂજ્યશ્રી હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા હો નિર્મળ નિરાગ
હો નિર્મળ નિરાગ
હો નિર્મળ નિરાગ
હો નિર્મળ નિરાગ
હો નિર્મળ નિરાગ
હો નિર્મળ નિરાગ

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link