Manda Lidha Mohi Raj

હે, અંધારી આ રાતોં ઝગમગતી ચમકી રે

હે, અંધારી આ રાતોં ઝગમગતી ચમકી રે
અંધારી અજવાળી રમે અમથે-અમથી રે
ચાંદો, વાદળ પાછળ જાતો, જોને શરમથી રે

ઘેરદાર ઘુમતા, રૂપ-રૂમ ઝુમતા, હૈયા ને ચોરે આજ
ગોરી, તમે મનડા લીધા મોહી રાજ
Hey!, ઘેરદાર ઘુમતા, રૂપ-રૂમ ઝુમતા, હૈયા ને ચોરે આજ
ગોરી, તમે મનડા લીધા મોહી રાજ

વાગી-વાગી રે વેરણ વાગી
ઝબકી ને હું તો જાગી, રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી, વાટમાં
શમણાં ઓ ઘેરે મારી આંખમાં

Hey!, રણઝણ રૂમતાં, હર-ફર ફૂમતાં...
Hey!, રણઝણ રૂમતાં, હર-ફર ફૂમતાં, હૈયા ને ચોરે આજ
ગોરી, તમે મનડા લીધા મોહી રાજ

હે, ઘેરદાર ઘુમતા, રૂપ-રૂમ ઝુમતા, હૈયા ને ચોરે આજ
ગોરી, તમે મનડા લીધા મોહી રાજ
Hey!, ઘેરદાર ઘુમતા, રૂપ-રૂમ ઝુમતા, હૈયા ને ચોરે આજ
ગોરી, તમે મનડા લીધા મોહી રાજ

ગોરી, તમે મનડા લીધા...



Credits
Writer(s): Kedar Upadhyay, Bhargav Purohit
Lyrics powered by www.musixmatch.com

Link