Jaane Ajaane

જાણે અજાણે તારી આ આંખો બોલે
મારા મન ની વાતો
જાણે અજાણે તારી આ આંખો બોલે
મારા મન ની વાતો
તારા સપના મારા શમણાં
તારા સપના મારા શમણાં
તને જોઈ લાગે પૂરા થાતાં
જાણે અજાણે તારી આ આંખો બોલે
મારા મન ની વાતો

ક્યારેક મીઠું એતો બોલે દિલની વાત એતો ખોલે
ક્યારે મીઠું એતો બોલે દિલની વાત એતો ખોલે
જેમ દરિયો કિનારાને મળતો તારા પ્રેમે રંગાયો એવો હળવો
જાણે અજાણે તારી આ આંખો બોલે
મારા મન ની વાતો

મુખડું મલકાય છે ને હૈયું છલકાય છે
તારી સામે જોતાં મારુ મન જો લલચાય છે
મુખડું મલકાય છે ને હૈયું છલકાય છે
તારી સામે જોતાં મારુ મન જો લલચાય છે
ચોમાસું મનમાં જાણે આજે ઉભરાય છે
પ્રેમ ની આ ભાષા જાણે હવે સમજાય છે
હો જાણે અજાણે તારી આ આંખો બોલે
મારા મન ની વાતો
હો જાણે અજાણે તારી આ આંખો બોલે
મારા મન ની વાતો



Credits
Writer(s): Sunil Oza
Lyrics powered by www.musixmatch.com

Link